Behind every creature is the “Mother”, pure, lovely, never changing. “Mother, manifested as light in all beings, we bow down to Thee!” She is equally in suffering, hunger, pleasure, sublimity. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 06)

પ્રત્યેક પ્રાણીની પાછળ શુદ્ધ સુંદર, સદા અવિચળ એવી ‘મા’ છે; ‘જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી હે મા ! અમે તને વંદન કરીએ છીએ.’ તે ભૂખ, દુઃખ, આનંદ અને ભવ્યતામાં સમાનરૂપે અવસ્થિત છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૭)

सभी प्राणियों के भीतर वही सौम्यात्सौम्यतरा, नित्यशुद्धस्वभावा, सदा अपरिणामिनी माँ विराजमान है। ‘जो माँ समस्त प्राणियों में प्रकाश रुप में विद्यमान है, उसको मैं प्रणाम करता हूँ।’ वह दुःख-दर्द में, भूख-प्यास में उसी प्रकार विद्यमान है, जिस प्रकार सुख में तथा उदात्त भावो में ।

Total Views: 190
Bookmark (0)