One-sidedness is the bane of the world. The more sides you can develop the more souls you have, and you can see the universe through all souls—through the Bhakta (devotee) and the Jnani (philosopher). Determine your own nature and stick to it. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 06)

એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ વધુ બાજુઓનો તમે વિકાસ કરો તેમ તેમ વધારે આત્માઓ તમને પ્રાપ્ત થશે અને આ સઘળા આત્માઓ દ્વારા – ભક્તના આત્મા દ્વારા અને જ્ઞાનીના આત્મા દ્વારા – તમે વિશ્વને જોઈ શકશો. તમારા પોતાના સ્વભાવને ઓળખી લો અને તેને વળગી રહો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮)

एकांगी भाव ही जगत् के लिए अति अनिष्टकर वस्तु है । तुम अपने अंदर जितने विविध पक्षों को विकसित कर सकोगे, उतनी ही आत्माएँ तुमको उपलब्ध होंगी और जगत् को तुम समस्त आत्माओं के माध्यम से, कभी भक्त के, कभी ज्ञानी के माध्यम से, देख सकोगे । पहले अपने स्वभाव को ठीक ठीक पहचान लो, फिर उसीमें दृढ़ रहो ।

Total Views: 183
Bookmark (0)