Nishtha (devotion to one ideal) is the only method for the beginner; but with devotion and sincerity it will lead to all. Churches, doctrines, forms, are the hedges to protect the tender plant, but they must later be broken down that the plant may become a tree. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 06)

પ્રારંભ કરનારને માટે નિષ્ઠા (એક જ આદર્શમાં શ્રદ્ધા) એ એક જ માર્ગ છે; પણ શ્રદ્ધા અને અંતરની સચ્ચાઈથી બધુંય પ્રાપ્ત થશે. દેવળો, સિદ્ધાંતો, વિધિઓ એ કુમળા છોડના રક્ષણ માટેની માત્ર વાડો છે; પણ આગળ જતાં વૃક્ષ વધી શકે એટલા માટે તે બધી તોડી નાખવી જોઈએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮)

आरंभ करनेवाले के लिए निष्ठा (एक भाव में दृढ़ रहना) ही एकमात्र उपाय है, निष्ठा और ईमानदारी ही तुमको सब कुछ प्राप्त करा देगी। गिरजा, मंदिर, मतमतान्तर, विविध अनुष्ठान आदि तो पौधे की रक्षा के लिए लगाये गये घेरे के समान हैं। यदि पौधे को बढ़ाना चाहते हो तो अन्त में इस घेरे को हटाना ही पड़ेगा ।

 

Total Views: 158
Bookmark (0)