Know you are the Infinite, then fear must die. Say ever, “I and my Father are one.” … In time to come Christs will be in numbers like bunches of grapes on a vine; then the play will be over and will pass out—as water in a kettle beginning to boil shows first one bubble, then another, then more and more, until all is in ebullition and passes out as steam. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 07)

તમે સમજી જાઓ કે તમે અનંત છો એટલે ભયનો નાશ થશે. સર્વદા કહો : ‘હું અને મારા પિતા (ઈશ્વર) એક જ છીએ.’ … સમય આવતાં દ્રાક્ષના વેલા પરનાં દ્રાક્ષનાં ઝૂમખાંની પેઠે ઈશુઓની સંખ્યા વધશે. પછી ખેલ પૂરો થશે અને અદૃશ્ય થશે – જેવી રીતે એક કીટલીમાં ઊકળતું પાણી જેમ શરૂઆતમાં એક પરપોટો ઉત્પન્ન કરે છે, પછી બીજો અને પછી વધારે ને વધારે ઉત્પન્ન થઈને અંતે બધાય ઊભરાઈ જઈને વરાળરૂપે અદૃશ્ય થઈ જાય છે, તેમ અદૃશ્ય થઈ જશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૯-૫૦)

अपने को वही अनंत स्वरूप समझो, ऐसा करने से भय बिल्कुल चला जायगा । सर्वदा कहो- ‘मैं और मेरे पिता (ईश्वर) एक हैं ।’ अंगूर की लता पर जिस प्रकार गुच्छों में अंगूर फलते हैं, उसी प्रकार भविष्य में सेंकड़ों ईसाओं का आविर्भाव होगा उस समय संसार का खेल समाप्त हो जायेगा । सभी संसार-चक्र से बाहर निकल जायेंगे और मुक्त हो जायँगे । मान लो, एक पतीली में पानी रखा गया है; उबलने से पहले पानी में एक के बाद एक बुलबुले उठते हैं, कोई बड़ा, कोई छोटा; क्रमश: इन बुलबुलों की संख्या बढ़ने लगती है । अन्त में सभी पानी एक आवाज़ के साथ खौलने लगता है और भाप बनकर बाहर निकल जाता है

Total Views: 200
Bookmark (0)
ClosePlease login