My Master used to say, “This world is a huge lunatic asylum where all men are mad, some after money, some after women, some after name or fame, and a few after God. I prefer to be mad after God. God is the philosophers’ stone that turns us to gold in an instant; the form remains, but the nature is changed—the human form remains, but no more can we hurt or sin.” (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 08)
મારા ગુરુ કહેતા : ‘આ જગત એક વિશાળ પાગલખાનું છે. ત્યાં કેટલાક માણસો પૈસા પાછળ, કેટલાક નામ અને યશ પાછળ અને માત્ર થોડાક જ ઈશ્વર પાછળ ઘેલા થયેલા છે. ઈશ્વર પાછળ ઘેલા થવાનું મને વધુ પસંદ છે. ઈશ્વર પારસમણિ છે; તે ક્ષણમાં આપણને સુવર્ણ બનાવી દે છે. આકાર રહે છે, પણ સ્વભાવ બદલાઈ જાય છે; માનવ આકાર રહે છે પરંતુ આપણે કદી કશી હાનિ કે પાપ કરી શક્તા નથી.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૦)
मेरे गुरुदेव कहा करते थे – ‘यह जगत् एक विशाल पागलख़ाना है। यहाँ तो सभी पागल हैं – कोई धन के लिए, कोई स्त्री के लिए, कोई नाम और यश के लिए और कुछ मनुष्य ऐसे भी हैं जो ईश्वर के लिए पागल हैं। मैं अन्यान्य वस्तुओं के लिए पागल न होकर ईश्वर के लिए पागल होना सबसे उत्तम समझता हूँ । ईश्वर है पारस मणि । उसके स्पर्श से मनुष्य एक ही क्षण में सोना बन जाता है; यद्यपि आकार पूर्ववत् ही रहता है, किन्तु प्रकृति बदल जाती है – मनुष्य का आकार रहता है, किन्तु उससे किसीका भी अनिष्ट नहीं होता, उससे अन्याय का कोई कार्य हो ही नहीं सकता ।’