Prophets preach, but the Incarnations like Jesus, Buddha, Ramakrishna, can give religion; one glance, one touch is enough. That is the power of the Holy Ghost, the “laying on of hands”; the power was actually transmitted to the disciples by the Master—the “chain of Guru-power”. That, the real baptism, has been handed down for untold ages. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 08)

પયગમ્બરો ઉપદેશ આપે છે પણ ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ જેવા અવતારો આધ્યાત્મિકતા આપી શકે છે તેમની એક જ કૃપાદૃષ્ટિ, એક જ સ્પર્શ બસ છે. ‘માથે હાથ મૂકવો’ એ શક્તિ પરમાત્માની છે. એ શક્તિની—ગુરુશક્તિની પરંપરા ગુરુએ શિષ્યોમાં ખરેખર સંચારિત કરી હતી—એ સાચી દીક્ષા અનંત યુગોથી પરંપરા દ્વારા આપવામાં આવી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૦-૫૧)

पैग़म्बर धर्म का प्रचार करते हैं, किन्तु ईसा, बुद्ध, रामकृष्ण आदि के समान अवतार – पुरुष ही धर्म प्रदान करते हैं । उनका एक स्पर्श मात्र, एक दृक्पात मात्र पर्याप्त होता है। ईसाई धर्म में इसीको पवित्रात्मा (Holy Ghost) की शक्ति कहते हैं – इसी कार्य को लक्ष्य करके ‘हस्तस्पर्श’ (The laying on of hands) की कथा बाइबिल में कही गयी है । प्रभु ईसा ने अपने शिष्यों के भीतर सचमुच शक्ति संचार किया था । इसीको ‘गुरुपरंपरागत शक्ति’ कहते हैं । यही यथार्थ बप्तिस्मा (Baptism-दीक्षा) है और अनादि काल से चली आ रही है।

Total Views: 252
Bookmark (0)