Obey the scriptures until you are strong enough to do without them; then go beyond them. Books are not an end-all. Verification is the only proof of religious truth. Each must verify for himself; and no teacher who says, “I have seen, but you cannot”, is to be trusted, only that one who says, “You can see too”. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 09)

શાસ્ત્રો વિના ચલાવી શકવા જેટલા તમે સમર્થ થાઓ ત્યાં સુધી તેમની આજ્ઞાનું પાલન કરો; ત્યાર પછી તેમનાથી પર જાઓ. ગ્રંથો સર્વસ્વ નથી. આધ્યાત્મિક સત્યની સાબિતી માત્ર તેના અનુભવમાં જ છે. પ્રત્યેકે તેની જાત – અનુભવથી ખાતરી કરવી જોઈએ. જે ગુરુ એમ કહે કે ‘મેં અનુભવ કર્યો છે પણ તમે નહીં કરી શકો,’ તે ગુરુ વિશ્વાસ કરવા યોગ્ય નથી; પણ જે એમ કહે કે ‘તમે પણ જોઈ શકશો’ તે જ માત્ર વિશ્વાસ કરવા યોગ્ય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૧)

जब तक शास्त्र-विधियों का पालन छोड़ देने का सामर्थ्य न प्राप्त हो, तब तक इन सबको मानते चलो, किन्तु उसके बाद तुम्हें शास्त्र के परे जाना होगा । शास्त्र चरम लक्ष्य नहीं है । आध्यात्मिक सत्य का एकमात्र प्रमाण है सत्यानुसन्धान । प्रत्येक को स्वयं परीक्षा करके देखना होगा कि यह सत्य है या नहीं। जो धर्माचार्य यह कहते हैं कि मैंने इस सत्य का दर्शन किया है, किन्तु तुम कभी नहीं कर सकते, उनकी बात पर विश्वास मत करो; किन्तु जो यह कहते हैं कि तुम भी चेष्टा करने पर दर्शन पा सकोगे, केवल उन्हींकी बात पर विश्वास करो ।

Total Views: 284
Bookmark (0)
ClosePlease login