Let nothing stand between God and your love for Him. Love Him, love Him, love Him; and let the world say what it will. Love is of three sorts—one demands, but gives nothing; the second is exchange; and the third is love without thought of return—love like that of the moth for the light. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 09)

ઈશ્વર અને તેના પ્રત્યેના તમારા પ્રેમની વચ્ચે કંઈ પણ આડે ન આવવા દો. તમે ઈશ્વરને ચાહો, ઈશ્વરને ચાહો, બસ, ઈશ્વરને જ ચાહો; દુનિયા જેમ ઠીક પડે તેમ ભલે કહ્યા કરે. પ્રેમના ત્રણ પ્રકાર છેઃ એક પ્રકાર માત્ર માગણી જ કરે છે, આપતો કંઈ નથી; બીજો પ્રકાર છે આપ-લેનો. ત્રીજો પ્રકાર છે બદલાના વિચાર વિનાનો પ્રેમ— જેમ કે પ્રકાશ પ્રત્યે પતંગિયાનો પ્રેમ.

ईश्वर और उनके प्रति तुम्हारी भक्ति – दोनों के बीच कोई भी अन्य वस्तु नहीं होनी चाहिए । उनकी भक्ति करो, उनकी भक्ति करो, उनसे प्रेम करो । लोग कुछ भी कहें, कहने दो, उसकी परवाह मत करो । प्रेम (भक्ति) तीन प्रकार का होता है – पहला वह जो माँगना ही जानता है, देना नहीं; दूसरा है विनिमय; और तीसरा है प्रतिदान के विचार मात्र से भी रहित, प्रेम- दीपक के प्रति पतंग के प्रेम के सदृश ।’

Total Views: 303
Bookmark (0)
ClosePlease login