Extreme love and highest knowledge are one. But theorising about God will not do; we must love and work. Give up the world and all worldly things, especially while the “plant” is tender. Day and night think of God and think of nothing else as far as possible. The daily necessary thoughts can all be thought through God. Eat to Him, drink to Him, sleep to Him, see Him in all. Talk of God to others; this is most beneficial. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 09)

‘આત્યંતિક પ્રેમ અને સર્વોચ્ચ જ્ઞાન એક જ છે.’ પરંતુ ઈશ્વર વિશે સિદ્ધાંતો બાંધવાથી ચાલશે નહીં. આપણે તેને ચાહવો જોઈએ અને કર્મ કરવું જોઈએ. સંસાર અને સંસારની વસ્તુઓનો તમે ત્યાગ કરો, ખાસ કરીને ‘છોડ’ કુમળો હોય ત્યાં સુધી. દિવસ અને રાત ઈશ્વરનું જ ચિંતન કરો અને શક્ય હોય ત્યાં સુધી બીજી કોઈ બાબતનો વિચાર જ ન કરો. રોજના આવશ્યક વિચારો બધા ઈશ્વર દ્વારા વિચારી શકાય. તેને (ઈશ્વરને) અર્પણ કરીને ખાઓ, તેને અર્પણ કરીને પીઓ, તેને શયન આપીને નિદ્રા કરો, બધામાં તેનું દર્શન કરો; બીજા પાસે ઈશ્વરની વાતો કરો. આ ઘણું જ કલ્યાણકારી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૨)

‘पराभक्ति और पराविद्या दोनों एक ही हैं।’ किन्तु ईश्वर के सम्बन्ध में केवल नानाविध मत-मतान्तरों की आलोचना करने से काम नहीं चलेगा । ईश्वर से प्रेम करना होगा और साधना करनी होगी। संसार और सांसारिक विषयों का त्याग विशेषतः तब करो जब ‘पौधा’ सुकुमार रहता है। दिन-रात ईश्वर का चिन्तन करो; जहाँ तक हो सके दूसरे विषयों का चिन्तन छोड़ दो । सभी आवश्यक दैनंदिन विचारों का चिन्तन ईश्वर के माध्यम से किया जा सकता है। ईश्वर को अर्पित करके खाओ, उसको अर्पित करके पिओ, उसको अर्पित करके सोओ, सबमें उसीको देखो। दूसरों से उसकी चर्चा करो, यह सबसे अधिक उपयोगी है ।

 

Total Views: 265
Bookmark (0)
ClosePlease login