It is the same India which has withstood the shocks of centuries, of hundreds of foreign invasions, of hundreds of upheavals of manners and customs. It is the same land which stands firmer than any rock in the world, with its undying vigour, indestructible life. Its life is of the same nature as the soul, without beginning and without end, immortal; and we are the children of such a country. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 285)

यह वही भारत है जो शताब्दियों के आघात, विदेशियों के शत शत आक्रमण और सैकड़ों आचार व्यवहारों के विपर्यय सहकर भी अक्षय बना हुआ है। यह वही भारत है जो अपने अविनाशी वीर्य और जीवन के साथ अबतक पर्वत से भी दृढ़तर भाव से खड़ा है। आत्मा जैसे अनादि, अनन्त और अमृतस्वरूप है, वैसे ही हमारी भूमि का जीवन है, और हम इसी देश की सन्तान हैं।

এই সেই ভারত, যাহা শত শতাব্দীর অত্যাচার, শত শত বৈদেশিক আক্রমণ, শত শত প্রকার রীতিনীতির বিপর্যয় সহ্য করিয়াও অক্ষুণ্ণ রহিয়াছে। এই সেই ভূমি, যাহা নিজ অবিনাশী বীর্য ও জীবন লইয়া পর্বত অপেক্ষা দৃঢ়তর ভাবে এখনও দণ্ডায়মান। আমাদের শাস্ত্রোপদিষ্ট আত্মা যেমন অনাদি অনন্ত ও অমৃতস্বরূপ, আমাদের এই ভারতভূমির জীবনও সেইরূপ। আর আমরা এই দেশের সন্তান। (5.139)

వందలకొద్దీ విదేశీయుల దాడులను, భిన్నభిన్నమైన ఆచార మర్యాదల సమ్మేళనంవల్ల కల్గిన వందలకొద్దీ విప్లవాలను భరించి నిలిచినట్టి భారతభూమి ఇదే! చెక్కు చెదరని శౌర్యంతోను వినాశమెరుగని చైతన్య ప్రభలతోను, లోకంలోని ఏ శైలరాజాన్నైనా మించగల్గిన సుస్థి రత్వంతోను నిలిచింది. ఈ పవిత్ర దేశమే! ఆద్యంతాలు లేక, అమృతమై ఒప్పే, నిత్యాత్మ ఎలాంటిదో, ఈ పవిత్రదేశ జీవితంకూడ అలాంటిదే! మనం అటు వంటి దేశమాత కన్న సంతానం! (6.177)

આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમજ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે; આવા દેશનાં આપણે સંતાનો છીએ.

Total Views: 198
Bookmark (0)
ClosePlease login