Inspiring quotes of
Swami Vivekananda
Complete collection : Shared since 24 December 2018
Subscribe our WhatsApp list to receive inspiring thoughts of Swami Vivekananda everyday.
Please make sure you add our number as a new contact to your contacts list, otherwise you won’t receive the messages.
Who we are
Shri Ramkrishna Ashram, Dr. Yagnik Road, Rajkot is a sub centre of Ramakrishna Mission established by Swami Vivekananda in the year 1897. Visit our website to learn more about our activities.
What will I get?
One single message each day in an attractively designed card.
What time will you send the daily message?
Every morning.
I’ve already joined, but how do I stop receiving messages?
Send “Stop” to unsubscribe from our list. If you would like us to delete your data, please send the message “Delete all data”.
Do I need to pay for this?
No. This is our service to the society. It’s completely free, and always will be.
How safe is my phone number?
We take every effort to keep your phone number safe and secure, and we will only use it to send you the daily quotes.
Where else can I get quotes?
We’re also on Facebook and Instagram.
સ્વામી વિવેકાનંદના રોજેરોજ પ્રેરણાદાયક સુવિચારો મેળવવા માટે અમારી વોટ્સએપ સૂચિમાં નામ નોંધાવો.
કૃપા કરીને તમે અમારો નંબર તમારી સંપર્કોની સૂચિમાં નવા સંપર્ક તરીકે ઉમેરશો. ન ઉમેરવાથી તમને સુવિચાર પ્રાપ્ત થશે નહીં.
અમારો પરિચય
શ્રી રામકૃષ્ણ આશ્રમ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ સ્વામી વિવેકાનંદ દ્વારા 1897માં સ્થાપિત રામકૃષ્ણ મિશનનું પેટા કેન્દ્ર છે. અમારી પ્રવૃત્તિઓ વિષે વધુ જાણવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.
નોંધણી કરાવીને મને શું મળશે?
આકર્ષક ડિઝાઇન કરેલા કાર્ડમાં દરરોજ એક જ સુવિચાર.
તમે દૈનિક સુવિચાર કયા સમયે મોકલશો?
દરરોજ સવારે.
હું પહેલેથી જ જોડાયો છું, પરંતુ સુવિચાર મેળવવાનું બંધ કેવી રીતે કરી શકું?
અમારી સૂચિમાંથી નામ નીકાળી દેવા માટે “STOP” મોકલો. જો તમે અમારી પાસે રહેલ તમારો બધો ડેટા ડીલીટ કરી દેવા માગતા હો તો કૃપા કરીને મેસેજ મોકલો “Delete all data”.
શું મારે આ માટે કોઈ ખર્ચ કરવાની જરૂર છે?
ના, આ અમારો એક સેવાયજ્ઞ છે અને તે જનસામાન્ય માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને હંમેશાં રહેશે.
મારો ફોન નંબર કેટલો સુરક્ષિત છે?
અમે તમારા ફોન નંબરને સલામત અને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રયત્નો કરીએ છીએ, અને અમે તેનો ઉપયોગ તમને માત્ર દૈનિક સુવિચાર મોકલવા માટે કરીશું.
હું આ સિવાય બીજે ક્યાંથી સુવિચારો મેળવી શકું?
અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ છીએ.
प्रतिदिन स्वामी विवेकानंद के प्रेरणादायक सुविचार प्राप्त करने के लिए हमारी व्हाट्सएप सूचि में नामांकन करें।
कृपया सुनिश्चित रूपसे आप नए संपर्क के रूप में हमारे फोन नंबर को अपनी संपर्क सूचि में सेव करे । सेव न करने से आपको हमारे सुविचार नहीं मिलेंगे।
हमारा परिचय
श्री रामकृष्ण आश्रम, डॉ. याज्ञिक रोड, राजकोट स्वामी विवेकानंद द्वारा 1897 में स्थापित रामकृष्ण मिशन का एक उप-केंद्र है। हमारी गतिविधियों के बारे में अधिक जानने के लिए हमारी वेबसाइट पर जाएँ।
नामांकन करने से मुझे क्या मिलेगा?
आकर्षक रूप से डिज़ाइन किए गए कार्ड में प्रति दिन एक सुविचार।
आप रोज कब सुविचार भेजते हैं?
हर सुबह।
मैं पहले ही शामिल हो चुका हूं, लेकिन मैं सुविचार प्राप्त करना कैसे बंध कर सकता हूं?
हमारी सूचि से नाम हटाने के लिए “STOP” भेजें। यदि आप हमारे पास रहा हुआ आपका पूरा डेट डिलीट करना चाहते है तो, कृपया “Delete all data” मेसेज भेजें।
क्या मुझे इसके लिए कुछ खर्च करने की आवश्यकता है?
नहीं, यह हमारा एक सेवायज्ञ है और वह जनसमान्य के लिए पूर्णरूप से निःशुल्क है और हंमेशा रहेगा।
मेरा फ़ोन नंबर कितना सुरक्षित है?
हम आपके फ़ोन नंबर को सलामत और सुरक्षित रखने के लिए हर संभव प्रयास करते हैं, और हम इसका उपयोग केवल आपको दैनिक सुविचार भेजने के लिए करेंगे।
मुझे इसके अलावा और कहां से सुविचार मिल सकते हैं?
हम फेसबुक और इंस्टाग्राम पर भी हैं।