સોશિયલ મીડિયા

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. સાથે જ સ્વામી વિવેકાનંદના યોગ, ધ્યાન, વ્યક્તિત્વ વિકાસ, હિન્દૂધર્મ વગેરે વિષયો પર સુવિચારો પણ રોજ મળશે.

Website