Absolute equality, that which means a perfect balance of all the struggling forces in all the planes, can never be in this world. Before you attain that state, the world will have become quite unfit for any kind of life, and no one will be there. We find, therefore, that all these ideas of the millennium and of absolute equality are not only impossible but also that, if we try to carry them out, they will lead us surely enough to the day of destruction. What makes the difference between man and man? It is largely the difference in the brain. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 109)
સંપૂર્ણ સમાનતા, એટલે કે દરેક સ્તરની બધી જ પ્રતિદ્વન્દ્વી શક્તિઓનું સંપૂર્ણ સંતુલન, આ જગતમાં કદી પ્રાપ્ત થવાનું નથી. તે સ્થિતિ તમે પ્રાપ્ત કરો તે પહેલાં જ જગત કોઈ પણ પ્રકારના જીવન માટે અયોગ્ય બની ગયું હશે અને એમાં કોઈનું અસ્તિત્વ નહીં હોય. તેથી સત્યયુગના અને સંપૂર્ણ સમાનતાના આ સર્વ વિચારો અશકય છે, એટલું જ નહીં પણ એ વિચારોને જો અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવે તો તે પ્રલયકાળ તરફ દોરી જશે. માણસ માણસ વચ્ચે કઈ વસ્તુ તફાવત ઊભો કરે છે ? મોટા ભાગે એ તફાવત ઊભો કરે છે બુદ્ધિ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૬૧)
पूर्ण निरपेक्ष समता, अर्थात् सभी स्तरों की समस्त प्रतिद्वन्द्वी शक्तियों का पूर्ण संतुलन इस संसार में कभी नहीं हो सकता। उस अवस्था को प्राप्त करने के पूर्व ही सारा संसार किसी भी प्रकार के जीवन के लिए सर्वथा अयोग्य बन जायगा, और वहाँ कोई भी प्राणी न रहेगा। अतएव हम देखते हैं कि सतयुग अथवा पूर्ण समता की ये धारणाएँ इस संसार में केवल असंभव ही नहीं, वरन् यदि हम इन्हें कार्यरुप में परिणत करने की चेष्टा करें, तो वे हमें निश्चय प्रलय की और ले जायेंगी। वह क्या चीज़ है, जो मनुष्य मनुष्य में भेद स्थापित करती है ? – वह है मस्तिष्क की भिन्नता। (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 86-87)