શ્રીરામકૃષ્ણ જ્યોત Sri Ramakrishna Jyot
₹ 148.50 – ₹ 5,346.00
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ લવાજમના દર
૧ વર્ષ માટે ₹ ૧૫૦
૩ વર્ષ માટે ₹ ૪૦૦
૫ વર્ષ માટે ₹ ૬૫૦
૧૦ વર્ષ માટે ₹ ૧૩૦૦
પેટ્રન (૨૦ વર્ષ) માટે ₹ ૩૦૦૦
વિદેશમાં (વાર્ષિક) : હવાઈ માર્ગે ₹ ૩૦૦૦
પુસ્તકાલય ભેટ યોજના (સંસ્થાદીઠ ૧૦ વર્ષ માટે) ₹ ૧૩૦૦
વધુ માહિતી માટે અહીં આપેલ નંબર પર સંપર્ક કરો :
Mo. 750-207-4444
Description
નિશુલ્ક ઓનલાઈન વાંચન માટે અહી ક્લિક કરશો : https://vivekananda.live/jyot/
મૅનૅજિંગ તંત્રી
સ્વામી નિખિલેશ્વરાનંદ
સંપાદક
સ્વામી કૃષ્ણસખાનંદ
સંપાદન અને પ્રકાશન કાર્યાલય
શ્રીરામકૃષ્ણ આશ્રમ, ડૉ. યાજ્ઞિક રોડ,
રાજકોટ – ૩૬૦૦૦૧
srkjyot@gmail.com
પુસ્તકાલય ભેટ યોજના
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા શાળા-કાૅલેજના વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ જીવનપાથેય પૂરું પાડવાનું લક્ષ છે. પુસ્તકાલય, શાળા કે સંસ્થા દીઠ ફક્ત ₹ ૧૩૦૦નો સહયોગ આપી ૧૦ વર્ષ સુધી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ મોકલવામાં સહભાગી બની શકો છો. આ માટે આપની મનપસંદ સંસ્થાનું નામ-સરનામું સૂચવી શકો છો.
જો એક કરતાં વધુ સંસ્થાને અમારું આ માસિક પત્ર મળતું રહે તે માટે સહયોગ આપવા ઇચ્છો તો સંસ્થાનાં નામ-સરનામાં હોય તો મોકલી શકો છો. નહીં તો આપના વતી અમે જે તે સંસ્થાને અંક મોકલી આપીશું.
પેટ્રન સહાયક યોજના
આ સામયિકનું સાતત્ય જળવાઈ રહે તે હેતુથી ઉપર્યુક્ત યોજના આરંભ કરવામાં આવી છે. આ સામયિકના અનામત ભંડોળ માટે ₹૩,૦૦૦ કે તેથી વધુ રકમનું દાન આપી આપ આ સામયિકના પેટ્રન-સહાયક બનો એ અમારી વિનંતી છે. આપને વીસ વર્ષ સુધી આ પત્રિકા દર મહિને ભેટરૂપે મોકલવામાં આવશે. આ દાનયોજનામાં આપેલા દાનની રકમ આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.
Additional information
Subscription | 1 Year, 3 Year, 5 Year, 10 Year, પુસ્તકાલય ભેટ યોજના (સંસ્થાદીઠ ૧૦ વર્ષ માટે), 20 Year, વિદેશમાં (વાર્ષિક) |
---|---|
Transport |
Swami Prabhusevananda –
Jay Ramakrishna! Very very nicely designed and easy to install and esay use. Congratulations to all team. May Sri Ma bless you all
Vinodbhai Mangalbhai I –
Good Magazine
DANESH NAVINCHANDRA DESAI –
Good thoughts are food of mind.
And ramkrishna jyot provided this food to us.
Aniruddh jayantilal valand –
Good
A.K.Sutariya –
Supplements of mind!!!!!
Awesome thoughts of Swami!!!!
Must do it.
George Rujai Lobo –
Very nice
સુરેશભાઈ કે.દુધરેજિયા –
વિવેકાનંદજી અે લખેલી
”ભારતીય નારિ”
પુસ્તિકા અત્યારે બધી વિધ્યાર્થીનિઓ ને આપવાની જરૂર છે,અથવા તેના સેમિનાર કોલેજ કે હાઇસ્કૂલ કક્ષાઅે ગોઠવો
Ketan Baraiya –
After Shree Krishna, Swami Vivekananda is the only one who had shown people that you are a part of an eternal Aatma, the Ishwar.
Must read and spread swamijee’s thoughts throuth out the world.
નીતિન જગદિશભાઇ રાવલ (verified owner) –
મેં વિવેકાનંદ જી ના બધાં પુસ્તકો વસાવ્યા.
વર્ણવી ન શકાય તેવો આનંદ થયો.
સાવ નજીવી કિંમતે (50%) આવું અનમોલ સાહિત્ય ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી રામકૃષ્ણ મઠ – રાજકોટનો ખૂબ ખૂબ આભાર.