શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
“ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February
આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે જેવું આપણે થોડું અંગ્રેજી શીખીએ એવા જ આપણે “ફૂટ, ફાટ, ઇટ, મિટ!” બોલવા મંડીએ. સાથે [...]
શ્રીરામકૃષ્ણ
🪔
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી
૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્ભુતાનંદ જયંતી શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ [...]
february 2015
🪔 અમૃતવાણી
શક્તિપૂજાનું વિધાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત [...]
October 2001
શ્રીમા શારદાદેવી
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ ‘આ પહેલાં થોડા સમયે ગિરીશ અને તેનાં પત્ની અગાસીમાં ચડ્યાં હતાં. હું બલરામબાબુના ઘેર રહેતી હતી [...]
february 2017
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી
✍🏻
* ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, [...]
December 1997
સ્વામી વિવેકાનંદ
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી [...]
February 2022
🪔
ભારતીય નારીઓની કેળવણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ [...]
October-November 1994
યુવાપ્રેરણા
🪔
આપણો યુવાસમાજ ક્યા માર્ગે?
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. [...]
May 1994
🪔 યુવજગત
પુરુષાર્થનો મહિમા
✍🏻 શ્રી શરદચંદ્ર પેંઢારકર
એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન [...]
march 2020
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
ત્યાગી ભક્તો માટે ભિક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા [...]
January 2022
🪔 પાર્ષદપ્રસંગ
દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો
✍🏻 સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ [...]
May 2022
અધ્યાત્મ
🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો [...]
August 1996
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 સ્વામી મેધજાનંદ
રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ [...]
March 2021
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ [...]
february 2018
🪔 પ્રાસંગિક
કાલ કરે સો આજ કર
✍🏻 થૉમસ કૅમ્પિસ
૧૪મી સદીના સંત થૉમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ સાધકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. સ્વામી [...]
December 1997
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત [...]
june 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) આજે આખા જગતમાં વ્યક્તિત્વ કૌશલની, આંતરિક કૌશલની તાતી જરૂર છે. આ મહાન દર્શનની જરૂર સોવિયેત રશિયાને [...]
august 2014
અમારા લેખકો
શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ
સ્વામી ચેતનાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક
સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી સુહિતાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક
સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ