“Children of immortal bliss”—what a sweet, what a hopeful name! Allow me to call you, brethren, by that sweet name—heirs of immortal bliss—yea, the Hindu refuses to call you sinners. Ye are the Children of God, the sharers of immortal bliss, holy and perfect beings. Ye divinities on earth—sinners! It is a sin to call a man so; it is a standing libel on human nature. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 11)

‘શાશ્વત સુખના વારસદારો’—કેવું મધુર અને આશાજનક સંબોધન! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો—હિંદુઓ તમને પાપી કહીને સંબોધવાનો ઇન્કાર કરે છે. તમે સહુ પરમાત્માનાં સંતાન છો, શાશ્વત સુખના સહભાગી છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ પાપ છે—માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે… (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 12)

‘अमृत के पुत्रो’ —कैसा मधुर और आशाजनक सम्बोधन है यह! बन्धुओ! इसी मधुर नाम— अमृत के अधिकारी से आपको सम्बोधित करूँ, आप इसकी आज्ञा मुझे दें। निश्चय ही हिन्दू आपको पापी कहना अस्वीकार करता है। आप तो ईश्वर की सन्तान हैं, अमर आनंद के भागी हैं, पवित्र और पूर्ण आत्मा हैं। आप इस मर्त्यभूमि पर देवता हैं। आप भला पापी? मनुष्य को पापी कहना ही पाप है, वह मानव-स्वरूप पर घोर लांछन है। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 12)

‘অমৃতের পুত্র’ —কি মধুর ও আশার নাম! হে ভ্রাতৃগণ, এই মধুর নামে আমি তোমাদের সম্বোধন করিতে চাই। তোমরা অমৃতের অধিকারী। হিন্দুগণ তোমাদিগকে পাপী বলিতে চান না। তোমরা ঈশ্বরের সন্তান, অমৃতের অধিকারী—পবিত্র ও পূর্ণ। মর্ত্য- ভূমির দেবতা তোমরা! তোমরা পাপী? মানুষকে পাপী বলাই এক মহাপাপ। মানবের যথার্থ স্বরূপের উপর ইহা মিথ্যা কলঙ্কারোপ। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 15)

“అమృత పుత్రులు” ఆహా! ఏ మధురమైన, ఆశాపూరితమైన పేరు! సోదరులారా! ఈ పేరుతో, అమృతపుత్రులనే పేరుతో మిమ్మల్నిపిలవనివ్వండి, నిజంగా హిందువులు మిమ్మల్ని పాపులు అనడానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుని బిడ్డలు, అమృత సంతానం, పావనులు, పరిపూర్ణులు, భూదేవతలు మీరు. పాపులా! మానవుని పాపి అనడమే పాపం, మానవస్వభావానికి అపకీర్తి, దూషణం. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 47)

Total Views: 271
Bookmark (0)