The goal of all nature is freedom, and freedom is to be attained only by perfect unselfishness; every thought, word, or deed that is unselfish takes us towards the goal, and, as such, is called moral. That definition, you will find, holds good in every religion and every system of ethics. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 110)

સર્વ પ્રકૃતિનું લક્ષ્ય સ્વાધીનતા છે અને આ સ્વાધીનતા સંપૂર્ણ નિઃસ્વાર્થવૃત્તિ વડે જ મેળવી શકાય. હરેક વિચાર, શબ્દ અથવા કાર્ય જે નિઃસ્વાર્થ હોય તે આપણને લક્ષ્ય ભણી લઈ જાય છે અને તેથી એને નૈતિક કહેવામાં આવે છે. તમને માલૂમ પડશે કે આ વ્યાખ્યા બધા ધર્મો અને બધાં નીતિશાસ્ત્રોને લાગુ પડે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૫૭)

समस्त प्रकृतिका अन्तिम ध्येय मुक्ति है और यह मुक्ति केवल पूर्ण नि:स्वार्थता द्वारा ही प्राप्त की जा सकती है प्रत्येक स्वार्थशून्य कार्य, वचन और विचार, हमें इसी ध्येय की और ले जाता है, और इसीलिए हम उसे नैतिक कहते हैं। यह परिभाषा प्रत्येक धर्म एवं प्रत्येक नीतिशास्त्र में मान्य है। (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 83)

Total Views: 227
Bookmark (0)