Karma-Yoga, therefore, is a system of ethics and religion intended to attain freedom through unselfish- ness, and by good works. The Karma-Yogi need not believe in any doctrine whatever. He may not believe even in God, may not ask what his soul is, nor think of any metaphysical speculation. He has got his own special aim of realising selflessness; and he has to work it out himself. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 111)

કર્મયોગ એટલે નિઃસ્વાર્થીવૃત્તિ અને સેવા કાર્ય દ્વારા સ્વાધીનતા મેળવવા માટેની, ધર્મ અને નીતિની પદ્ધતિ. કર્મયોગીએ કોઈ પણ વાદમાં માનવાની જરૂર નથી. એ પરમાત્મામાં પણ ભલે ન માને, એનો આત્મા શું છે એ ભલે ન પૂછે અથવા દર્શનશાસ્ત્રના વિચારમાં ભલે ન ઊતરે. નિઃસ્વાર્થવૃત્તિ મેળવવી એ એની પોતાની આગવી જરૂરિયાત છે અને એ મેળવવા એણે પોતે જ પ્રયત્ન કરવાનો રહેશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૫૮)

अतएव, कर्मयोग, `निःस्वार्थपरता और सत्कर्म द्वारा मुक्ति-लाभ करने का एक धर्म और नीतिशास्त्र है । कर्मयोगी को किसी भी प्रकार के सिद्धान्त में विश्वास करने की आवश्यक्ता नहीं वह ईश्वर में भी चाहे विश्वास करे अथवा न करे, आत्मा के सन्बन्ध में भी अनुसन्धान करे या न करे, किसी प्रकार का दार्शनिक विचार भी करे अथवा न करे, इससे कुछ बनता -बिगड़ता नहीं । उसके सम्मुख उसका अपना लक्ष्य रहता है नि:स्वार्थता की उपलब्धि और उसको अपने प्रयत्न द्वारा ही उसे प्राप्त करना होता है। (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 83-84)

Total Views: 321
Bookmark (0)
ClosePlease login