Although this universe will go on always, our goal is freedom, our goal is unselfishness; and according to Karma-Yoga, that goal is to be reached through work. All ideas of making the world perfectly happy may be good as motive powers for fanatics; but we must know that fanaticism brings forth as much evil as good… Be beyond the common worldly motives. “To work you have the right, but not to the fruits thereof.” (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 115)

ભલે આ વિશ્વ સતત ચાલ્યા જ કરે, પણ આપણું લક્ષ્ય તો છે સ્વાધીનતા, આપણું લક્ષ્ય તો છે નિઃસ્વાર્થતા – અને કર્મયોગ અનુસાર એ લક્ષ્ય કર્મ વડે પ્રાપ્ત કરવાનું છે. જગતને સંપૂર્ણ રીતે સુખી કરવાના સર્વ વિચારો ધર્મઝનૂનીઓ માટે પ્રેરકબળ તરીકે સારા હશે, પણ ઝનૂન શુભ જેટલું જ અશુભ પેદા કરે છે એ આપણે જાણવું જોઈએ… સંસારના સામાન્ય ઉદ્દેશ્યોથી પર થાઓ. ‘કર્મ પર તમારો અધિકાર છે, પણ કર્મફળ પર નહીં.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૬૨-૬૩)

यद्यपि यह जगत् अनन्त काल तक चलता रहेगा, फिर भी हमारा ध्येय मुक्ति ही है, निःस्वार्थता ही हमारा लक्ष्य है; और कर्मयोग के मतानुसार उस ध्येय की प्राप्ति कर्म द्वारा ही करनी होगी। संसार को पूर्ण रूप से सुखी बनाने की जो भावनाएँ हैं, वे वे धर्मान्ध व्यक्तियों के लिए प्रेरणा – शक्ति के रुप में भले ही अच्छा हों, पर हमें यह भी जान लेना चाहिए कि धर्मान्धता से जितना लाभ होता है, उतनी ही हानि भी होती है।… सब प्रकार के सांसारिक उद्देश्यों के अतीत हो जाओ। तुम्हें केवल कर्म करने का अधिकार है कर्मफल में तुम्हारा कोई अधिकार नहीं। (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 88)

Total Views: 343
Bookmark (0)