Let us do good because it is good to do good; he who does good work even in order to get to heaven binds himself down, says the Karma-Yogi. Any work that is done with any the least selfish motive, instead of making us free, forges one more chain for our feet. So the only way is to give up all the fruits of work, to be unattached to them. Know that this world is not we, nor are we this world; that we are really not the body; that we really do not work. We are the Self, eternally at rest and at peace. Why should we be bound by anything? (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 116)

આપણે શુભ કરીએ કેમ કે શુભ કરવું એ શુભ છે; કર્મયોગીનું કહેવું છે કે સ્વર્ગમાં જવાની ઇચ્છાથી જે શુભ કરે છે તે પણ પોતાને બંધનમાં નાખે છે. નાનામાં નાના સ્વાર્થી હેતુથી પણ કોઈ કાર્ય કરવામાં આવે તો તે, આપણને સ્વાધીન કરવાને બદલે, આપણા પગ માટે એક નવી બેડી , ઘડે છે. તેથી, એક માત્ર છે માર્ગ કર્મના ફળોનો ત્યાગ કરવાનો, ફળ પ્રત્યે અનાસક્ત રહેવાનો. જાણી લો કે આ જગત એ આપણે નથી, તેમ જ આપણે આ જગત નથી; એટલે આપણે દેહ નથી; કર્મ આપણે કરતા નથી. આપણે છીએ આત્મા – અનંતકાળથી વિશ્રામ અને શાંતિમાં સ્થિત. આપણે શા માટે કશા બંધનમાં પડીએ? (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૬૩)

हम भलाई क्यों करें? – इसलिए कि भलाई करना अच्छा है। कर्मयोगी का कथन है कि जो स्वर्ग प्राप्त करने की इच्छा से भी सत्- कर्म करता है, वह भी अपने को बन्धन में डाल लेता है। किसी कार्य में यदि थोड़ी सी भी स्वार्थपरता रहे, तो वह हमें मुक्त करने के बदले हमारे पैरों में और एक बेड़ी डाल देता है। अतएव, एकमात्र उपाय है समस्त कर्मफलों का त्याग कर देना, अनासक्त हो जाना । यह याद रखो कि न तो यह संसार हम हैं और न हम यह संसार, न हम यह शरीर हैं और न वास्तव में हम कोई कर्म ही करते हैं। हम हैं आत्मा हम अनन्त काल से विश्राम और शान्ति में स्थित हैं। हम क्यों किसी के बन्धन में पड़ें ? (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 88-89)

Total Views: 278
Bookmark (0)