Every good work we do without any ulterior motive, instead of forging a new chain, will break one of the links in the existing chains. Every good thought that we send to the world without thinking of any return, will be stored up there and break one link in the chain, and make us purer and purer, until we become the purest of mortals. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 117)
મલિન હેતુ વગર કરેલ પ્રત્યેક શુભ કાર્ય, કર્મબંધનની નવી શૃંખલા ઊભી કરવાને બદલે તેની એક પછી એક કડી તોડતું જશે. લાભની આશા રાખ્યા વગર જગતમાં પાઠવેલ પ્રત્યેક શુભ વિચાર ત્યાં સંગ્રહાશે, કર્મબંધનની એક પછી એક કડી તોડતો જશે, અને આપણને વધુ અને વધુ પવિત્ર બનાવશે – ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે પવિત્રતમ મનુષ્ય ન બની જઈએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૬૩)
बिना किसी स्वार्थ के किया हुआ प्रत्येक के सत्-कार्य हमारे पैरों में और एक बेड़ी डालने के बदले पहले की ही एक बेड़ी को तोड़ देता है । बिना किसी बदले की आशा से संसार में भेजा गया प्रत्येक शुभ विचार संचित होता जायगा वह हमारे पैरों में से एक बेड़ी को काट देगा और हमें अधिकाधिक पवित्र बनाता जायगा, और अंतत: हम पवित्रतम मनुष्य बन जायँगे । (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 81)