All misery comes from fear, from unsatisfied desire. Man will find that he never dies, and then he will have no more fear of death. When he knows that he is perfect, he will have no more vain desires, and both these causes being absent, there will be no more misery—there will be perfect bliss, even while in this body. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 130)
સઘળાં દુઃખનું મૂળ છે ભય, અતૃપ્ત વાસના. માણસને જ્યારે જણાશે કે પોતે કદી મૃત્યુ પામતો નથી, એટલે પછી તેને મૃત્યુનો ભય રહેશે નહિ. જ્યારે તેને જ્ઞાન થશે કે પોતે પૂર્ણ છે ત્યારે તેને વ્યર્થ વાસનાઓ નહિ સતાવે અને આ બંને કારણો નહિ રહેવાથી તેને દુઃખ રહેશે નહિ, આ શરીરમાં રહેવા છતાં તેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૩)
भय और अपूर्ण वासना ही समस्त दुःखों का मूल है। पूर्वोक्त अवस्था के प्राप्त होने पर मनुष्य समज जाता है कि उसकी मृत्यु किसी काल में नहीं है, तब उसे फिर मृत्यु-भय नहीं रह जाता। अपने को पूर्ण समझ सकने पर असार वासनाएँ फिर नहीं रहतीं। पूर्वोक्त कारणद्वय का अभाव हो जाने पर फिर कोई दुःख नहीं रह जाता। उसकी जगह इसी देह में परमानन्द की प्राप्ति हो जाती है। (विवेकानंद साहित्य V. 1pg.40)