The astronomer concentrates all the energies of his mind and projects them through his telescope upon the skies; and the stars, the sun, and the moon, give up their secrets to him. The more I can concentrate my thoughts on the matter on which I am talking to you, the more light I can throw upon you. You are listening to me, and the more you concentrate your thoughts, the more clearly you will grasp what I have to say. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 130)

ખગોળવેત્તા તેના મનની સઘળી શક્તિઓને એકાગ્ર કરીને દૂરબીન દ્વારા આકાશમાં વાળે છે; પરિણામે તારાઓ, સૂર્ય, ચંદ્ર વગેરે પોતાનું રહસ્ય તેને જણાવી દે છે. જે વિષય પર હું તમારી સમક્ષ બોલી રહ્યો છું તેના પર મારા વિચારોને હું જેટલા વધુ એકાગ્ર કરી શકું તેટલો તેને હું વધુ સ્પષ્ટ કરી શકું. તમે મને સાંભળી રહ્યા છો અને તમે તમારા વિચારોને જેટલા વધુ એકાગ્ર કરી શકો, તેટલા તમે મારા કહેવાના તાત્પર્યને વધુ ગ્રહણ કરી શકશો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૩)

ज्योतिषी अपने मन की समुदय शक्तियों को एकत्र करके दूरबीन के भीतर से आकाश में प्रक्षिप्त करता है, और बस, त्यों ही सूर्य, चन्द्र और ताराएँ अपने अपने रहस्य उसके निकट खोल देती हैं। मैं जिस विषय पर बातचीत कर रहा हूँ, उस विषय में मैं जितना मनोनिवेश कर सकूँगा, उतना ही उस विषय का गूढ़ तत्त्व तुम लोगों के निकट प्रकट कर सकूँगा। तुम लोग मेरी बात सुन रहे हो और तुम लोग जितना इस विषय में मनोनिवेश करोगे, उतनी ही मेरी बात की स्पष्ट रूप से धारणा कर सकोगे। (विवेकानंद साहित्य V. 1pg.40)

Total Views: 249
Bookmark (0)
ClosePlease login