Anything that is secret and mysterious in these systems of Yoga should be at once rejected. The best guide in life is strength. In religion, as in all other matters, discard everything that weakens you, have nothing to do with it. Mystery-mongering weakens the human brain. It has well-nigh destroyed Yoga—one of the grandest of sciences. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 130-31)

યોગની આ સાધના-પદ્ધતિઓમાં જે કંઈ ગુહ્ય અને રહસ્યમય કહેવામાં આવે તેનો તાબડતોબ ત્યાગ કરવો. જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ભોમિયો છે તાકાત. બીજી બધી બાબતોની પેઠે ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ જ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવિદ્યા કે જે એક ભવ્યમાં ભવ્ય વિજ્ઞાન છે તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાખ્યો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૭)

इन सारी योग-प्रणालियों में जो कुछ गुह्य या रहस्यात्मक है, सब छोड़ देना पड़ेगा। जिससे बल मिलता है, उसीका अनुसरण करना चाहिए। अन्यान्य विषयों में जैसा है, धर्म में भी ठीक वैसा ही है – जो तुमको दुर्बल बनाता है, वह समूल त्याज्य है। रहस्य-स्पृहा मानव-मस्तिष्क को दुर्बल कर देती है। इसके कारण ही आज योगशास्त्र नष्ट सा हो गया है। (विवेकानंद साहित्य v. 1pg.44)

Total Views: 244
Bookmark (0)
ClosePlease login