We know that there is the power of the mind called reflection. I am talking to you. At the same time I am standing aside, as it were, a second person, and knowing and hearing what I am talking. You work and think at the same time, while a portion of your mind stands by and sees what you are thinking. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 131)

આપણે જાણીએ છીએ કે મનની અંદર એક એવી શક્તિ છે કે જેને ચિંતન કહેવામાં આવે છે. આ હું તમારી સાથે બોલી રહ્યો છું તે જ વખતે હું, જાણે કે, એક બીજી વ્યક્તિરૂપે અલગ ઊભેલો છું અને હું જે બોલી રહ્યો છું તે જાણી રહ્યો છું ને સાંભળી રહ્યો છું. તમે એક જ વખતે કામ કરો છો અને વિચાર કરો છો, ત્યારે તમારા મનનો એક અંશ બાજુએ ઊભો રહે છે અને તમે જે વિચાર કરો છો તે જુએ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૪)

हमें मालूम है कि मन की एक ऐसी शक्ति है, जिससे वह अपने अन्दर जो कुछ हो रहा है, उसे देख सकता है- इसको अन्त: पर्यवेक्षण-शक्ति कह सकते हैं। मैं तुमसे बातचीत कर रहा हूँ; फिर साथ ही मैं मानो एक और व्यक्ति होकर बाहर खड़ा और जो कुछ कह रहा हूँ, वह जान – सुन रहा हूँ। तुम एक ही समय काम और चिन्तन दोनों कर रहे हो, परन्तु तुम्हारे मन का एक और अंश मानो बाहर खड़े होकर तुम जो कुछ चिन्तन कर रहे हो, उसे देख रहा है। (विवेकानंद साहित्य v. 1pg. 41)

Total Views: 217
Bookmark (0)