It (Raja yoga), therefore, never asks the question what our religion is, whether we are Deists or Atheists, whether Christians, Buddhists, or Jews. We are human beings; that is sufficient. Every human being has the right and the power to seek for religion. Every human being has the right to ask the reason, why, and to have his question answered by himself, if he only takes the trouble. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 131)

એટલા માટે, રાજયોગ એ પ્રશ્ન કદી પૂછતો નથી કે આપણો ધર્મ શો છે, આપણે ઈશ્વરવાદી છીએ કે નાસ્તિક છીએ કે આપણે ખ્રિસ્તી છીએ કે યહૂદી કે બૌદ્ધધર્મી છીએ. એને માટે તો આપણે મનુષ્યો છીએ એટલું બસ છે. દરેક મનુષ્યને ધર્મની શોધ કરવાનો હક અને શક્તિ છે જ. દરેક મનુષ્યને ‘શા માટે’ એવું કારણ પૂછવાનો અને જો પોતે ફક્ત તસ્દી લે તો પોતાના એ પ્રશ્નનો જવાબ પોતાની મેળે જ મેળવવાનો અધિકાર છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૪-૪૫)

इसीलिए राजयोग की शिक्षा किसी धर्मविशेष पर आधारित नहीं है। तुम्हारा धर्म चाहे जो हो- तुम चाहे आस्तिक हो या नास्तिक, यहूदी या बौद्ध या ईसाई- इससे कुछ बनता – बिगड़ता नहीं; तुम मनुष्य हो, बस, यही पर्याप्त है। प्रत्येक मनुष्य में धर्म तत्त्व का अनुसन्धान करने की शक्ति है, – उसे उसका अधिकार है। प्रत्येक व्यक्ति का, किसी भी विषय से क्यों न हो, कारण पूछने का अधिकार है, और उसमें ऐसी शक्ति भी है कि वह अपने भीतर से ही उन प्रश्नों का उत्तर पा सके । पर हाँ, उसे इसके लिए कुछ कष्ट उठाना पडेगा। (विवेकानंद साहित्य v. 1pg.41-42)

Total Views: 239
Bookmark (0)
ClosePlease login