Some say that by controlling internal nature we control everything. Others that by controlling external nature we control everything. Carried to the extreme both are right, because in nature there is no such division as internal or external. These are fictitious limitations that never existed. The externalists and the internalists are destined to meet at the same point, when both reach the extreme of their knowledge. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 133)

કેટલાક એમ કહે છે કે આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવવાથી આપણે દરેક વસ્તુ પર કાબૂ મેળવીએ છીએ. બીજાઓ કહે છે કે બાહ્ય પ્રકૃતિ પર કાબૂ મેળવવાથી આપણે દરેક વસ્તુ પર કાબૂ મેળવીએ છીએ. આ બંને વિચારોને છેક છેડા સુધી લઈ જઈએ તો બંને સાચા ઠરે છે, કારણ કે પ્રકૃતિમાં આંતર કે બાહ્ય એવા વિભાગ જેવું છે જ નહિ. આ તો કાલ્પનિક મર્યાદાઓ ઊભી કરી છે, તેમનું અસ્તિત્વ કદી હતું જ નહિ. બાહ્યવાદીઓ અને આંતરવાદીઓ જ્યારે તેમની જ્ઞાનની છેલ્લી સીમાએ પહોંચશે ત્યારે બંને એક જ જગાએ મળવાના છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૬)

किसी के मत से, अन्तः प्रकृति को वशीभूत करने पर सब कुछ वश में आ जाता है; फिर दूसरों के मत से बाह्य प्रकृति को वशीभूत करने पर सब वश में आ जाता हैं। इन दो सिद्धान्तों के चरम भावों को देखने पर यह प्रतीत होता है कि दोनों ही सिद्धान्त सही हैं; क्योंकि यथार्थत: प्रकृति में बाह्य और अभ्यन्तर जैसा कोई भेद नहीं। यह केवल एक काल्पनिक विभाग है। ऐसे विभाग का कोई अस्तित्व ही नहीं, और यह कभी था भी नहीं। बहिर्वादी और अन्तर्वादी जब अपने अपने ज्ञान की चरम सीमा प्राप्त कर लेंगे, तब दोनों अवश्य एक ही स्थान पर पहुँच जायेंगे। (विवेकानंद साहित्य v. 1pg.43)

Total Views: 219
Bookmark (0)
ClosePlease login