The end and aim of all science is to find the unity, the One out of which the manifold is being manufactured, that One existing as many. Raja-yoga proposes to start from the internal world, to study internal nature, and through that, control the whole—both internal and external. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 133)

સઘળાં વિજ્ઞાનનું ધ્યેય અને હેતુ એ એકતાને શોધવાનો છે, જેમાંથી બહુત્વ તૈયાર થાય છે તે એકત્વને ખોળી કાઢવાનો છે, જે એક અનેકરૂપે વિલસી રહ્યું છે તેને પકડી પાડવાનો છે. રાજયોગ આંતરજગતથી શરૂ કરવા માગે છે, આંતર પ્રકૃતિનો અભ્યાસ કરવા માગે છે અને તેના દ્વારા આંતર અને બાહ્ય – સમગ્ર પ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૭)

जिससे यह बहु उत्पन्न हुआ है, जो एक पदार्थ बहु रूपों में प्रकाशित हुआ है, उसका निर्णय करना ही समस्त विज्ञान का मुख्य उद्देश्य और लक्ष्य है। राजयोगी कहते हैं, हम पहले अन्तर्जगत् का ज्ञान प्राप्त करेंगे, फिर उसीके द्वारा बाह्य और अन्तर उभय प्रकृति को वशीभूत कर लेंगे। (विवेकानंद साहित्य v. 1pg.43)

Total Views: 220
Bookmark (0)