A Yogi must avoid the two extremes of luxury and austerity. He must not fast, nor torture his flesh. He who does so, says the Gita, cannot be a Yogi: He who fasts, he who keeps awake, he who sleeps much, he who works too much, he who does no work, none of these can be a Yogi (Gita, VI, 16) (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 136)

યોગી થવા ઇચ્છનારે વિલાસિતા અને ઘોર તપસ્યા એ બે અતિશયતાઓથી દૂર રહેવું. તેણે બિલકુલ નિરાહાર ન રહેવું, તેમ શરીરને અતિ કષ્ટ ન આપવું. ગીતા કહે છે કે જે તેમ કરે છે તે યોગી થઈ શકતો નથી; જે અતિશય ખાય કે જે બિલકુલ ન ખાય, જે ઉજાગરા કરે કે જે અતિશય ઊંઘ્યા કરે, જે બહુ જ કામ કર્યા કરે, તેમ જ જે બિલકુલ કામ ન કરે, આમાંનો કોઈ પણ યોગી થઈ ન શકે. (ગીતાઃ અ. ૬, શ્લોક ૧૬) (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૫૦)

योगी को अधिक विलास और कठोरता, दोनों को ही त्याग देना चाहिए। उनके लिए उपवास करना या देह को किसी प्रकार कष्ट देना उचित नहीं। गीता कहती है, जो अपने को अनर्थक क्लेश देते हैं, ये कभी योगी नहीं हो सकते। अतिभोजनकारी, उपवासशील, अधिक जागरणशील, अधिक निद्रालु, अत्यन्त कर्मी अथवा बिलकुल आलसी इनमें से कोई भी योगी नहीं हो सकता। (विवेकानंद साहित्य v. 1pg.47)

Total Views: 220
Bookmark (0)