to gain…infinite universal individuality…miserable little prison-individuality must go. Then alone can death cease when I am one with life, then alone can misery cease when I am one with happiness itself, then alone can all errors cease when I am one with knowledge itself; and this is the necessary scientific conclusion. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 14)

…અનંત વિશ્વવ્યાપી વ્યક્તિત્વ મેળવવું હોય તો…દુ:ખમય બંધનસ્વરૂપ વ્યક્તિત્વનો ત્યાગ કરવો પડશે. જીવન સાથે જ્યારે હું એક બનું ત્યારે જ મૃત્યુ મરી પરવારે છે; સુખ સાથે જ્યારે હું તદાકાર બનું છું ત્યારે જ દુઃખ દૂર થાય છે; જ્ઞાન સાથે જ્યારે હું તદાકાર બનું ત્યારે જ સર્વ ભૂલો નષ્ટ થઈ જાય છે. આ એક અનિવાર્ય વૈજ્ઞાનિક નિષ્કર્ષ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 15)

…असीम विश्व-व्यक्तित्व की प्राप्ति के लिए…कारास्वरूप दुःखमय क्षुद्र व्यक्तित्व का अंत होना चाहिए। जब मैं प्राणस्वरूप से एक हो जाऊँगा, तभी मृत्यु के हाथ से मेरा छुटकारा हो सकता है; जब मैं आनन्दस्वरूप हो जाऊँगा, तभी दुःख का अंत हो सकता है; जब में ज्ञानस्वरूप हो जाऊँगा, तभी सब अज्ञान का अन्त हो सकता है, और यह अनिवार्य वैज्ञानिक निष्कर्ष भी है। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 15)

…অনন্ত বিশ্বজনীন ব্যক্তিত্ব লাভ করিতে গেলে…দূঃখপূর্ণ ক্ষূদ্র দেহাবদ্ধ ব্যক্তিত্ব অবশ্যই ত্যাগ করিতে হইবে। যখন আমি প্রাণস্বরূপ হইয়া যাইব, তখনই মৃত্যু হইতে নিষ্কৃতি পাইব; যখন আনন্দস্বরূপ হইয়া যাইব, তখনই দুঃখ হইতে নিষ্কৃতি পাইব; যখন জ্ঞানস্বরূপ হইয়া যাইব, তখনই ভ্রমের নিবৃত্তি। ইহাই যুক্তিসঙ্গত বৈজ্ঞানিক সিদ্ধান্ত। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 18)

ఈ విరాట్ వ్యక్తిత్వం అనుభవంలోకి రావాలంటే నేను అనే క్షుద్ర అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నేను ఎప్పుడైతే అమరుడను అని తెలుసుకుంటానో, అప్పుడే మృత్యుభయం పోతుంది. ఎప్పుడైతే నేను ఆనందస్వరూపుణ్ణి అవుతానో అప్పుడు బాధలు అనేవి అస్సలు ఉండవు. నేను ఎప్పుడైతే సంపూర్ణంగా జ్ఞానంతో ఐక్యమవుతానో అప్పుడు సమస్త భ్రమలు సమసిపోతాయి. ఇదే శాస్త్రీయమైన సారాంశము. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 50)

Total Views: 508
Bookmark (0)
ClosePlease login