Just as Akasha is the infinite, omnipresent material of this universe, so is this Prana the infinite, omnipresent manifesting power of this universe. At the beginning and at the end of a cycle everything becomes Akasha, and all the forces that are in the universe resolve back into the Prana; in the next cycle, out of this Prana is evolved everything that we call energy, everything that we call force. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 147)
જેવી રીતે આકાશ આ વિશ્વનું અનંત, સર્વવ્યાપી ઉપાદાન કારણ છે, તેવી રીતે 9 પ્રાણ આ વિશ્વની અનંત, સર્વવ્યાપી સર્જનશક્તિ છે. કલ્પના પ્રારંભમાં અને કલ્પને અંતે સર્વ આકાશરૂપ થઈ જાય છે અને વિશ્વમાં જે બધાં બળો છે તે સઘળાં પ્રાણમાં પાછાં સમાઈ જાય છે; ત્યાર પછીના કલ્પમાં, જેને આપણે શક્તિ કહીએ છીએ, જેને આપણે બળ કહીએ છીએ તે સર્વ કંઈ આ પ્રાણમાંથી ઉત્પન્ન થાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૧)
जिस तरह आकाश इस जगत् का कारणस्वरूप अनन्त, सर्वव्यापी भौतिक पदार्थ है, प्राण भी उसी तरह जगत् की उत्पत्ति की कारणस्वरूप अनन्त सर्वव्यापी विक्षेपकारी शक्ति है। कल्प के आदि में और अन्त में सम्पूर्ण सृष्टि आकाशरूप में परिणत होती है, और जगत् की सार शक्तियाँ प्राण में लीन हो जाती है; दूसरे कल्प में फिर इसी प्राण से समुदय शक्तियों का विकास होता है। (विवेकानंद साहित्य ग्रंथ 1 पृष्ठ 59)