It is the Prana that is manifesting as motion; it is the Prana that is manifesting as gravitation, as magnetism. It is the Prana that is manifesting as the actions of the body, as the nerve currents, as thought-force. From thought down to the lowest force, everything is but the manifestation of Prana. The sum total of all forces in the universe, mental or physical, when resolved back to their original state, is called Prana. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 147-48)

પ્રાણ જ ગતિ રૂપે પ્રગટ થાય છે, પ્રાણ જ ચુંબકશક્તિ રૂપે પ્રગટ થાય છે. પ્રાણ જ ગુરુત્વાકર્ષણ રૂપે પ્રગટ થાય છે. શરીરની ક્રિયાઓ રૂપે પ્રગટ થાય છે તે પ્રાણ છે, જ્ઞાનતંતુપ્રવાહો રૂપે પ્રગટ થાય છે તે પ્રાણ છે, વિચારશક્તિ રૂપે પ્રગટ થાય છે તે પ્રાણ છે. વિચારથી માંડીને છેક નીચામાં નીચી કોટિના બળ સુધીનું સર્વ કંઈ પ્રાણનો જ પ્રકાર છે. વિશ્વની અંદરનાં સર્વ બળો, પછી તે માનસિક હો કે શારીરિક હો, તે સર્વેનો જ્યારે તેમની મૂળ અવસ્થામાં લય થઈ જાય છે ત્યારે તેમનો કુલ સરવાળો પ્રાણ કહેવાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૧)

यह प्राण ही गतिरूप में अभिव्यक्त हुआ है – यही गुरुत्वाकर्षण या चुम्बकशक्ति के रूप में अभिव्यक्त हो रहा है। यह प्राण ही स्नायविक शक्ति प्रवाह – (nerve currents) के रूप में विचार – शक्ति के रूप में और समुदय दैहिक क्रिया के रूप में अभिव्यक्त हुआ है। विचार – शक्ति से लेकर अति सामान्य बाह्य शक्ति तक, सब कुछ प्राण का ही विकास है। बाह्य और अन्तर्जगत की समस्त शक्तियाँ जब अपनी मूल अवस्था में पहुँचती हैं, तब उसीको प्राण कहते हैं । (विवेकानंद साहित्य ग्रंथ 1 पृष्ठ 59)

Total Views: 220
Bookmark (0)