At the end of a cycle the energies now displayed in the universe quiet down and become potential. At the beginning of the next cycle they start up, strike upon the Akasha, and out of the Akasha evolve these various forms, and as the Akasha changes, this Prana changes also into all these manifestations of energy. The knowledge and control of this Prana is really what is meant by Pranayama. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 147)

જે શક્તિઓ અત્યારે વિશ્વમાં ક્રિયા કરી રહી છે તે કલ્પને અંતે શાંત પડી જાય છે અને સુપ્ત (અવ્યક્ત) સ્થિતિમાં જાય છે. નવા કલ્પને આરંભે તે જાગી ઊઠે છે, આકાશ પર આઘાત કરે છે અને એ આકાશમાંથી આ બધા વિધવિધ આકારો ઉત્પન્ન થાય છે અને જેમ જેમ આકાશ પરિવર્તન પામતું જાય છે, તેમ તેમ આ પ્રાણ પણ પરિવર્તન પામીને શક્તિના આ બધા વિવિધ પ્રકારો રૂપે પ્રગટ થાય છે. આ પ્રાણ વિશેનું જ્ઞાન અને તેનું નિયમન એ જ પ્રાણાયામનો ખરેખરો અર્થ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૨)

संसार में जितने प्रकार की शक्तियों का विकास अब हुआ है, के में वे शान्तभाव धारण कल्प अन्त करती हैं- अव्यक्त अवस्था में लीन होती हैं, और दूसरे कल्प के आदि में वे ही फिर से व्यक्त होकर आकाश पर कार्य करती रहती हैं। इसी आकाश से परिदृश्यमान साकार वस्तुएँ उत्पन्न होती हैं, और आकाश के विविध परिणाम प्राप्त होने पर यह प्राण भी दृश्यमान नाना प्रकार की शक्तियों में परिणत होता रहता है। इस प्राण के यथार्थ तत्त्व को जानना और उसको संयत करने की चेष्टा करना ही प्राणायाम का प्रकृत अर्थ है । (विवेकानंद साहित्य ग्रंथ 1 पृष्ठ 59)

Total Views: 235
Bookmark (0)