Suppose, a man understood the Prana perfectly, and could control it, what power on earth would not be his? He would be able to move the sun and stars out of their places, to control everything in the universe, from the atoms to the biggest suns, because he would control the Prana. This is the end and aim of Pranayama. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 148)

આ પ્રાણશક્તિ પરનો કાબૂ આપણી સામે લગભગ અનંત શક્તિનો દરવાજો ખુલ્લો કરી દે છે. ધારો કે એક માણસે આ પ્રાણ વિશે પૂરેપૂરું જ્ઞાન મેળવ્યું અને તેના પર કાબૂ મેળવ્યો, તો પછી પૃથ્વી પરની કઈ શક્તિ તેના તાબામાં ન હોય ? તે સૂર્ય અને તારાઓને તેમનાં સ્થાનમાંથી ખેસવી નાખવાને શક્તિમાન થાય, ક્ષુદ્રમાં ક્ષુદ્ર અણુઓથી લઈને મોટામાં મોટા સૂર્યો સુધીનાં સર્વ કંઈ પર તે કાબૂ ધરાવી શકે, ફારણ કે તે પ્રાણ પર કાબૂ ધરાવતો હોય છે. પ્રાણાયામનો ધ્યેય અને હેતુ આ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૨)

इस प्राणायाम में सिद्ध होने पर हमारे लिए मानो अनन्त शक्ति का द्वार खुल जाता है। मान लो, किसी व्यक्ति की समझ में यह प्राण का विषय पूरी तरह आ गया और वह उसे वश करने में भी कृतकार्य हो गया, तो फिर संसार में ऐसी कौन सी शक्ति है, जो उसके अधिकार में न आये ? उसकी आज्ञा से चन्द्र-सूर्य अपनी जगह से हिलने लगते हैं, क्षुद्रतम परमाणु से बृहत्तम सूर्य तक सभी उसके वशीभूत हो जाते हैं, क्योंकि उसने प्राण को जीत लिया है। प्रकृति को वशीभूत करने की शक्ति प्राप्त करना ही प्राणायाम की साधना का लक्ष्य है। (विवेकानंद साहित्य ग्रंथ 1 पृष्ठ 59)

Total Views: 243
Bookmark (0)
ClosePlease login