One peculiarity of the Hindu mind is that it always inquires for the last possible generalisation, leaving the details to be worked out afterwards. The question is raised in the Vedas, “What is that, knowing which, we shall know everything?” Thus, all books, and all philosophies that have been written, have been only to prove that by knowing which everything is known. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 148-49)
હિંદુ માનસની એક વિશેષતા એ છે કે તે છેલ્લામાં છેલ્લું શકય હોય તે સામાન્યીકરણને શોધે છે અને વિગતોને પાછળથી ઘડી કાઢવા માટે બાકી છોડી દે છે. વેદોમાં પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે કે સ્મિન્નુ માવો વિજ્ઞાતે સર્વમિદ્ વિજ્ઞાત મવતિ? ‘એવું શું છે કે જે જાણવાથી સર્વ જાણી શકાય ?’ આમ, જે બધાં શાસ્ત્રો અને દર્શનો રચાયાં છે તે બધાં જે એકને જાણવાથી સર્વ કંઈ જાણી શકાય તે એક તત્ત્વને સિદ્ધ કરવા માટે રચાયાં છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૨)
हिन्दु मन की यह एक विशेषता है कि वह सदैव अंतिम संभाव्य सामान्यीकरण के लिए अनुसन्धान करता है, और बाद में विशेष पर कार्य करता है। वेद में यह प्रश्न पूछा गया है, कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवति? – ऐसी कौन सी वस्तु है, जिसका ज्ञान होने पर सब कुछ ज्ञात हो जाता है ? इस प्रकार, हमारे जितने शास्त्र हैं, जितने दर्शन हैं, सबके सब उसीके निर्णय में लगे हुए हैं, जिनके जानने से सब कुछ जाना जा सकता है। (विवेकानंद साहित्य ग्रंथ 1 पृष्ठ 59-60)