Behind all particular ideas stands a generalised, an abstract principle; grasp it, and you have grasped everything. Just as this whole universe has been generalised in the Vedas into that One Absolute Existence, and he who has grasped that Existence has grasped the whole universe, so all forces have been generalised into this Prana, and he who has grasped the Prana has grasped all the forces of the universe, mental or physical. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 149)

બધા જુદા જુદા ભાવોની પાછળ એક સર્વસામાન્ય નિર્વિશેષ તત્ત્વ રહેલું છે; તેને પકડો, એટલે તમે સર્વને પકડયા બરોબર થશે. વેદોમાં કહેવા મુજબ, જેવી રીતે આ સમગ્ર વિશ્વની અંદર એક નિર્વિશેષ સત્તા સર્વસામાન્ય રીતે ઓતપ્રોત થઈને રહેલી છે અને જેણે એ સત્તત્ત્વને જાણ્યું છે તેણે સમગ્ર વિશ્વને જાણ્યું છે. તેવી રીતે સઘળાં બળોનું પ્રાણમાં સામાન્યીકરણ થયું છે અને જેણે પ્રાણને જાણ્યો તેણે સઘળાં બળો – માનસિક કે ભૌતિક – ને જાણ્યાં છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૨)

इन सब विशिष्ट अभिव्यक्तियों के पीछे एक सामान्य-अमूर्त तत्त्व है । उसको पकड़ सकने या जान लेने पर सब कुछ जाना जा सकता है। इसी प्रकार, वेदों में सम्पूर्ण जगत् को उस एक अखण्ड निरपेक्ष सत्स्वरूप में सामान्यीकृत किया गया है। जिन्होंने इस सत्स्वरूप को पकड़ा है, उन्होंने सम्पूर्ण विश्व को समझ लिया है। उक्त प्रणाली से ही समस्त शक्तियों को भी इस प्राण में सामान्यीकृत किया गया है। अतएव जिन्होंने प्राण को पकड़ा है, उन्होंने संसार में जितनी शारीरिक या मानसिक शक्तियाँ हैं, सबको पकड़ लिया है। (विवेकानंद साहित्य ग्रंथ 1 पृष्ठ 60)

Total Views: 207
Bookmark (0)