How to control the Prana is the one idea of Pranayama… Each man must begin where he stands… This little wave of the Prana which represents our own energies, mental and physical, is the nearest to us of all the waves of the infinite ocean of Prana. If we can succeed in controlling that little wave, then alone we can hope to control the whole of Prana. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 149)

પ્રાણ પર કેવી રીતે કાબૂ મેળવવો એ જ પ્રાણાયામનો એક માત્ર ઉદ્દેશ છે… દરેક વ્યક્તિએ પોતે જ્યાં હોય ત્યાંથી શરૂઆત કરવી જોઈએ… આપણી પોતાની માનસિક અને શારીરિક શક્તિઓના પ્રતીકરૂપ જે આ પ્રાણશક્તિનો નાનકડો તરંગ છે તે પ્રાણશક્તિના અનંત સાગરના સર્વ તરંગો કરતાં આપણી વધુ નજીક છે. જો આપણે એ નાનકડા તરંગ પર કાબૂ મેળવવામાં સફળ થઈએ તો જ આપણે સમગ્ર પ્રાણ પર કાબૂ મેળવવાની આશા રાખી શકીએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૩)

किस प्रकार इस प्राण पर विजय पायी जाय, यही प्राणायाम का एकमात्र उद्देश्य है…. हर एक साधनार्थी को, उसके सबसे समीप जो कुछ है, उसीसे साधना शुरू करनी चाहिए …. यह जो क्षुद्र प्राण-तरंग है – जो हमारी शारीरिक और मानसिक शक्तियों के रूप से परिचित है, वह अनन्त प्राण- समुद्र में हमारे सबसे निकटतम तरंग है। यदि हम उस क्षुद्र तरंग पर विजय पा लें, तभी हम समस्त प्राण- समुद्र को जीतने की आशा कर सकते हैं। (विवेकानंद साहित्य V. 1 pg.60-61)

Total Views: 168
Bookmark (0)