…sum total of energy exists in two forms. It becomes potential, toned down, and calmed, and next it comes out manifested as all these various forces; again it goes back to the quiet state, and again it manifests. Thus it goes on evolving and involving through eternity. The control of this Prana, is what is called Pranayama. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 152)

…શક્તિનો આ કુલ સરવાળો બે સ્વરૂપે રહે છે. એક સ્વરૂપે એ અવ્યક્ત, નરમ અને શાંત થઈ જાય છે અને ત્યાર પછી તે બધાં જુદાં જુદાં બળો રૂપે વ્યક્ત થઈને બહાર આવે છે. વળી પાછી એ શાંત અવસ્થા ધારણ કરે છે અને પછી પાછી તે પ્રગટ થાય છે. આમ એ શક્તિ પ્રગટ થતી અને પાછી અપ્રગટ થતી અનંતકાળ દરમ્યાન ચાલ્યા જ કરે છે. આ પ્રાણશક્તિ પરનો કાબૂ, એનું નામ પ્રાણાયામ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૬)

…शक्ति – समष्टि दो तरह से अवस्थित है – कभी स्तिमित या अव्यक्त अवस्था में और कभी व्यक्त अवस्था में | व्यक्त अवस्था में वह इन नानाविध शक्तियों के रूप धारण करती है । इस प्रकार वह अनन्त काल से कभी व्यक्त और कभी अव्यक्त भाव धारण करती आ रही है । इस शक्तिरूपी प्राण के संयम का नाम ही प्राणायाम है । (विवेकानंद साहित्य V. 1 pg.64)

Total Views: 219
Bookmark (0)