The most obvious manifestation of this Prana in the human body is the motion of the lungs. If that stops, as a rule all the other manifestations of force in the body will immediately stop. But there are persons who can train themselves in such a manner that the body will live on, even when this motion has stopped. There are some persons who can bury themselves for days, and yet live without breathing. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 152)

મનુષ્ય શરીરમાં આ પ્રાણશક્તિનું સ્પષ્ટમાં સ્પષ્ટ સ્વરૂપ ફેફસાંઓની ગતિ છે. જો એ અટકે, તો એક નિયમરૂપે શરીરમાંનાં એ ગતિનાં બીજાં બધાં ચિહ્નો તરત જ બંધ થઈ જાય. પરંતુ એવા માણસો પણ છે કે જેઓ પોતાની જાતને એવી રીતે કેળવી શકે છે કે આ ફેફસાંની ગતિ બંધ પડી ગઈ હોય છતાં પણ તેમનું શરીર જીવ્યા કરે. કેટલાક એવા માણસો છે કે જેઓ કેટલાક દિવસ સુધી ભોંયમાં દટાયેલા રહે અને છતાં શ્વાસ લીધા વિના જીવતા રહે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૬-૬૭)

मनुष्य – देह में इस प्राण की सबसे स्पष्ट अभिव्यक्ति है – फेफड़े की गति यदि यह गति रूक जाय, तो देह की सारी क्रियायें तुरंत बंध हो जायेगी, शरीर के भीतर जो अन्यान्य शक्तियाँ कार्य कर रही थीं, वे भी शांत भाव धारण कर लेंगी । पर ऐसे भी व्यक्ति हैं, जो अपने को इस प्रकार शिक्षित कर लेते हैं कि उनके फेफड़े की गति रूक जाने पर भी उनका शरीर नहीं जाता । ऐसे बहुत से व्यक्ति हैं, जो बिना साँस लिये कई महिने तक जमीन के अन्दर गड़े रह सकते पर तो भी उनका देह – नाश नहीं होता । (विवेकानंद साहित्य V. 1 pg.64)

Total Views: 176
Bookmark (0)