That muscular power which goes out through the nerves to the muscles and from them to the lungs, making them move in a certain manner, is the Prana, which we have to control in the practice of Pranayama. When the Prana has become controlled, then we shall immediately find that all the other actions of the Prana in the body will slowly come under control. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 153)
જે માંસપેશીની શક્તિ સ્નાયુઓમાં થઈને માંસપેશીઓમાં જાય છે અને તેમનામાંથી ફેફસાંમાં જાય છે અને તેમને અમુક પ્રકારે ગતિમાં મૂકે છે તે છે પ્રાણ, અને પ્રાણાયામની સાધનામાં આપણે તેના પર કાબૂ મેળવવાનો છે. જ્યારે પ્રાણશક્તિ પર કાબૂ આવી જાય, ત્યારે તરત જ જણાશે કે આપણા શરીરમાં પ્રાણની સઘળી ક્રિયાઓ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે.
जो शक्ति स्नायुओं के भीतर से पेशियों के पास जाती है और जो फेफड़े का संचालन करती है, वही प्राण है । प्राणायाम की साधना में हमें उसीको वश में लाना है । जब प्राण पर विजय प्राप्त हो जायेगी, तब हम तुरंत देखेगें कि शरीरस्थ प्राण की सभी क्रियाएँ हमारे अधिकार में धीरे धीरे आ रही हैं । (विवेकानंद साहित्य V. 1 pg.64)