Every part of the body can be filled with Prana, this vital force, and when you are able to do that, you can control the whole body. All the sickness and misery felt in the body will be perfectly controlled; not only so, you will be able to control another’s body. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 153)
શરીરનો એકેએક ભાગ પ્રાણથી, આ જીવનશક્તિથી ભરી દઈ શકાય અને જ્યારે તમે તે કરી શકો ત્યારે તમે આખા શરીર પર કાબૂ મેળવી શકો. શરીરની અંદર જણાતી સઘળી માંદગી અને દુઃખ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જાય; એટલું જ નહીં, તમે બીજાના શરીર પર પણ કાબૂ ધરાવી શકો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૮)
देह के सारे अंगों को प्राण अर्थात् इस जीवनी-शक्ति द्वारा भरा जा सकता है, और जब तुम इसमें सफल होंगे, तो सम्पूर्ण शरीर तुम्हारे वश में हो जाएगा; देह की समस्त व्याधियाँ, सारे दुःख तुम्हारी इच्छा के अधीन हो जायेंगे । इतना ही नहीं, दूसरे के शरीर पर भी अधिकार जमाने में समर्थ हो जाओगे । (विवेकानंद साहित्य V. 1 pg.65)