Everything is infectious in this world, good or bad… If you are strong and healthy, those that live near you will also have the tendency to become strong and healthy, but if you are sick and weak, those around you will have the tendency to become the same. In the case of one man trying to heal another, the first idea is simply transferring his own health to the other. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 153-54)

આ દુનિયામાં સારું કે નરસું, સર્વ કંઈ સંક્રામક છે… જો તમે સશક્ત અને નીરોગી હશો તો જેઓ તમારી નજીક રહે તેઓમાં પણ સશક્ત અને નીરોગી રહેવાની વૃત્તિ થઈ આવશે, પણ જો તમે માંદલા અને નંબળા હશો તો તમારી આજુબાજુના લોકોમાં પણ તેવા રહેવાનું વલણ થઈ જશે. એક માણસ બીજાને સાજો કરવાનો પ્રયાસ કરે છે, તે કિસ્સામાં પહેલી ભાવના તો કેવળ પોતાની તંદુરસ્તી બીજામાં સંચારિત કરવાની હોય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૮)

संसार में भला-बुरा जो कुछ है, सभी संक्रामक है … यदि तुम सबल और स्वस्थकाय रहो, तो तुम्हारे समीपवर्ती व्यक्तियों में भी मानो कुंछ स्वस्थ भाव, कुछ सबल भाव आयेगा और यदि तुम रुग्ण और दुर्बल रहो, तो देखोगे, तुम्हारे निकटवर्ती दूसरे व्यक्ति भी मानो कुछ रुग्ण और दुर्बल हो रहे हैं। तुम्हारी देह का कम्पन मानो दूसरे के भीतर संचारित हो जायेगा । जब एक व्यक्ति दूसरे को रोगमुक्त करने की चेष्टा करता है, तब उसका पहला प्रयत्न यह होता है कि उसका स्वास्थ्य दूसरे में संचारित हौ जाय । (विवेकानंद साहित्य V. 1 pg.65)

Total Views: 253
Bookmark (0)