You will find that wherever there is any extraordinary display of power, it is the manifestation of this Prana. Even the physical sciences can be included in Pranayama. What moves the steam engine? Prana, acting through the steam. What are all these phenomena of electricity and so forth but Prana? What is physical science? The science of Pranayama, by external means. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 159)

તમને જણાશે કે જ્યાં જ્યાં શક્તિનું જરાય પણ અસાધારણ પ્રદર્શન હોય છે, ત્યાં ત્યાં આ પ્રાણશક્તિની જ અભિવ્યક્તિ હોય છે. ભૌતિક વિજ્ઞાનનો પણ પ્રાણાયામની અંદર સમાવેશ કરી શકાય. સ્ટીમ એન્જિન (વરાળ યંત્ર)ને ગતિ આપનાર શું છે ? વરાળ દ્વારા કાર્ય કરતી પ્રાણશક્તિ. આ બધી વીજળીની ઘટનાઓ વગેરે પ્રાણશક્તિ સિવાય બીજું શું છે ? ભૌતિકવિજ્ઞાન શું છે ? બહારનાં સાધનો દ્વારા વ્યક્ત થતું પ્રાણાયામનું વિજ્ઞાન. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૭૪-૭૫)

जहाँ कहीं किसी प्रकार की असाधारण शक्ति का विकास हुआ है, वहाँ प्राण की ही शक्ति का विकास समझना चाहिये । यहाँ तक कि भौतिक विज्ञान भी प्राणायाम के अंतर्गत किये जा सकते हैं । वाष्पीय यंत्र को कौन संचालित करता है ? प्राण ही वाष्प के भीतर से उसको चलाता है ये जो विद्युत् की अद्भुत क्रियाएँ दीख पड़ती हैं, ये सब प्राण को छोड भला और क्या हो सकती हैं ? भौतिक विज्ञान है क्या ? वह बाहरी उपायों द्वारा प्राणायाम का विज्ञान है । (विवेकानंद साहित्य V. 1 pg.71)

Total Views: 241
Bookmark (0)