Everything that we see, or imagine, or dream, we have to perceive in space. This is the ordinary space, called the Mahakasha (महाकाश) or elemental space. When a Yogi reads the thoughts of other men, or perceives super-sensuous objects, he sees them in another sort of space called the Chittakasha (चित्ताकाश) the mental space. When perception has become objectless, and the soul shines in its own nature, it is called the Chidakasha (चिदाकाश) or knowledge space. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 162)

हम जो कुछ देखते हैं, कल्पना करते हैं या जो कोर्इ स्वप्न देखते हैं, सारे अनुभव हमें आकाश में करने प’डते हैं। हम साधारणतः जिस परिदृश्यमान आकाश को देखते हैं, उसका नाम है महाकाश । योगी जब दूसरों का मनोभाव समझने लगते हैं या अलौकिक वस्तुएँ देखने लगते हैं, तब वे सब दर्शन चित्ताकाश में होते हैं। और जब अनुभूति विषयशून्य हो जाती है, जब आत्मा अपने स्वरूप में प्रकाशित होती है, तब उसका नाम है चिदाकाश ।

આપણે જે કંઈ જોઈએ કે કલ્પના કરીએ કે સ્વપ્ન દેખીએ, તે દરેકે દરેક વસ્તુને અવકાશની અંદર અનુભવવી પડે છે. આ છે સામાન્ય અવકાશ કે જેને મહાકાશ કે ભૂતાકાશ કહેવામાં આવે છે. યોગી જ્યારે બીજા માણસોના વિચારો વાંચે છે અથવા અતીન્દ્રિય પદાર્થોનો અનુભવ કરે છે, ત્યારે તે તેમને માનસિક આકાશ અથવા જેને ચિત્તાકાશ કહેવામાં આવે છે તે બીજા પ્રકારના અવકાશમાં અનુભવે છે. જ્યારે અનુભવ કોઈ પણ વિષયરહિતનો હોય છે અને આત્મા પોતાના સ્વરૂપમાં પ્રકાશે છે, ત્યારે તે અવકાશને ચિદાકાશ અથવા જ્ઞાનાકાશ કહેવામાં આવે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૭૭)

আমরা যাহা কিছু দেখি বা কল্পনা করি অথবা যখন স্বপ্ন দেখি, সবই আকাশে অনুভব করিতে হয়। এই পরিদৃশ্যমান আকাশ, যাহা সাধারণতঃ দেখা যায়, তাহার নাম মহাকাশ। যোগী যখন অপরের মনোভাব প্রত্যক্ষ করেন বা অতীন্দ্রিয় বস্তুসমূহ অনুভব করেন, তখন তিনি ঐগুলি আর এক প্রকার আকাশে চিত্তাকাশে বা মানস আকাশে দেখিতে পান। আর যখন আমাদের অনুভূতি বিষয়শূন্য হয়, যখন আত্মা নিজ স্বরূপে প্রকাশিত হন, তখন উহার নাম ‘চিদাকাশ’ বা জ্ঞানের আকাশ।

Total Views: 392
Bookmark (0)