If a man can realise his divine nature with the help of an image, would it be right to call that a sin? Nor even when he has passed that stage, should he call it an error. To the Hindu, man is not travelling from error to truth, but from truth to truth, from lower to higher truth. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 17)

જો માનવ, મૂર્તિની સહાય વડે પોતાના દિવ્યત્વને પ્રાપ્ત કરી શકતો હોય, તો એમાં પાપ કહેવું એ યોગ્ય છે ? વળી, એ ભૂમિકા વટાવી ગયા પછી, પોતાની પૂર્વભૂમિકા ભૂલભરી હતી એમ કહેવું યોગ્ય છે ? હિંદુના અભિપ્રાય પ્રમાણે મનુષ્ય ભ્રાંતિમાંથી સત્યને પહોંચતો નથી, સત્યમાંથી સત્યમાં જાય છે. નીચલી કક્ષાના સત્યમાંથી ઉચ્ચ કક્ષાના સત્યે તે પહોંચે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 18)

यदि कोई मनुष्य अपने दिव्य स्वरूप को मूर्ति की सहायता से अनुभव कर सकता है, तो क्या उसे पाप कहना ठीक होगा? और जब वह उस अवस्था के परे पहुँच गया है, तब भी उसके लिए मूर्ति-पूजा को भ्रमात्मक कहना उचित नहीं है। हिन्दू की दृष्टि में मनुष्य भ्रम से सत्य की ओर नहीं जा रहा है, वह तो सत्य से सत्य की ओर, निम्न श्रेणी के सत्य से उच्च श्रेणी के सत्य की ओर अग्रसर हो रहा है। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 18)

কিন্তু কেহ যদি বিগ্রহের সাহায্যে সহজে নিজের দিব্য ভাব উপলব্ধি করিতে পারে, তাহা হইলে কি উহাকে পাপ বলা সঙ্গত? সাধক যখন ঐ অবস্থা অতিক্রম করিয়া গিয়াছেন, তখনও তাঁহার পক্ষে উহাকে ভুল বলা সঙ্গত নয়। হিন্দুর দৃষ্টিতে মানুষ ভ্রম হইতে সত্যে গমন করে না, পরন্তু, সত্য হইতে সত্যে—নিম্নতর সত্য হইতে উচ্চতর সত্যে উপনীত হইতেছে। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 20)

విగ్రహం సహాయంతో ఒకడు తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందగలిగితే, దానిని మనం పాపమనడం సరి కాదు. విగ్రహారాధన స్థితిని అధిగమించినప్పుడు కూడా దానిని ఆతడు తప్పు అనవచ్చునా? సాధన మార్గంలో మానవుడు ఒక తత్త్వం నుండి మరో తత్త్వాన్ని సామాన్య – తత్త్వం నుండి ఉత్తమ తత్త్వాన్ని గ్రహిస్తున్నాడు కానీ, భ్రమ (తప్పు) నుండి సత్యాన్ని చేరుకోవడం లేదని హిందువులు అభిప్రాయం. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 54)

Total Views: 532
Bookmark (0)