…Dharana is of various sorts, and along with it, it is better to have a little play of the imagination. For instance, the mind should be made to think of one point in the heart. …to imagine a lotus there. That lotus is full of light, effulgent light. Put the mind there. Or think of the lotus in the brain as full of light, or of the different centres in the Sushumna mentioned before. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 175)

…धारणा अनेक प्रकार की है । इस धारणा के अभ्यास के समय किसी कल्पना की सहायता लेने से काम अच्छा सधता है | मान लो, हृदय के एक बिन्दु में मन को धारण करना है । इसे कार्य में परिणत करना बड़ा कठिन है । अतएव सहज उपाय यह है कि हृदय में एक पद्म की भावना करो और कल्पना करो कि वह ज्योति से पूर्ण है – चारों ओर उस ज्योति की आभा बिखर रही है | उसी जगह मन की धारणा करो । अथवा मस्तिष्क में स्थित सहस्रदल कमल को अथवा पूर्वोक्त सुषुम्णा में स्थित विभिन्न चक्रों को ज्योतिर्मय रूप से सोचो ।

…ધારણા વિવિધ પ્રકારની હોય છે અને તેની સાથે કલ્પનાની જરાક રમત હોવી એ વધુ સારું છે. દાખલા તરીકે, મનને હૃદયની અંદર એક બિન્દુનો જ વિચાર કરવામાં લગાડવું, એ ઘણું જ કઠણ છે…ત્યાં એક કમળની કલ્પના કરવી. એ કમળ પ્રકાશથી, ઝળહળતી જયોતિથી ભરપૂર છે. મનને ત્યાં સ્થિર કરો. અથવા મગજમાંના કમળને અથવા તો અગાઉ કહી ગયા તે સુષુમ્લાની અંદર કહેલાં જુદાં જુદાં કેન્દ્રોને પ્રકાશમય કલ્પો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૧)

‘ধারণা’ নানাবিধ। এই ধারণা-অভ্যাসের সঙ্গে সঙ্গে কিছু কল্পনার সহায়তা লইলে ভাল হয়। মনে কর, হৃদয়ের মধ্য এক বিন্দুর উপর মনকে ‘ধারণা’ করিতে হইবে। …হৃদয়ে একটি পদ্মের চিন্তা কর, উহা যেন উজ্জ্বল জ্যোতির্ময়! সেই স্থানে মনকে ধারণ কর। অথবা মস্তকে সহস্রদল কমল অথবা পূর্বোক্ত সুষুম্নার মধ্যস্থ চক্রগুলিকে জ্যোতির্ময়রূপে চিন্তা করিবে।

Total Views: 265
Bookmark (0)