Practise hard; whether you live or die does not matter. You have to plunge in and work, without thinking of the result. If you are brave enough, in six months you will be a perfect Yogi. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 178)

पूरी लगन के साथ, कमर कसकर साधना में लग जाओ-फिर मृत्यु भी आये तो क्‍या! मन्त्र वा साधयामि शरीरं वा पातयामि- काम सधे या प्राण ही जाय। फल की ओर आँख रखे बिना साधना में मग्न हो जाओ। निर्भीक होकर इस प्रकार दिन-रात साधना करने पर छ: महीने के भीतर ही तुम एक सिद्धयोगी हो सकते हो।

સખત સાધના કરો; તમે જીવો કે મરો તેની પરવા નહીં. પરિણામનો વિચાર કર્યા વિના તમારે ઝંપલાવી દેવાનું છે અને કામ કરવાનું છે. જો તમારામાં પૂરતું સાહસ હશે તો તમે છ મહિનામાં પૂર્ણ યોગી થઈ શકશો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૪)

খুব দৃঢ়ভাবে সাধনা কর। মর বা বাঁচ – কিছুই গ্রাহ্য করিও না। ফলাফলের দিকে লক্ষ্য না করিয়া সাধন-সমুদ্রে ঝাঁপ দিতে হইবে। যদি খুব নির্ভীক হও, তবে ছয় মাসের মধ্যেই তুমি একজন সিদ্ধ যোগী হইতে পারিবে।

Total Views: 258
Bookmark (0)