The Lord has declared to the Hindu in His incarnation as Krishna, “I am in every religion as the thread through a string of pearls. Wherever thou seest extraordinary holiness and extraordinary power raising and purifying humanity, know thou that I am there.” (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 18)

કૃષ્ણના અવતારસ્વરૂપ પરમાત્માએ હિંદુઓને જણાવ્યું છે કે: ‘જુદાં જુદાં મોતીઓની માળામાં દોરાની પેઠે હું દરેક ધર્મમાં પરોવાયેલો છું. જ્યાં જ્યાં તું કોઈ અસાધારણ પવિત્રતા તથા માનવજાતને ઊંચે લાવતી અને શુદ્ધ કરતી અસાધારણ શક્તિ જુએ, ત્યાં ત્યાં તું માનજે કે હું રહેલો છું.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 19)

ईश्वर ने अपने कृष्णावतार में हिन्दुओं को यह उपदेश दिया है, ‘प्रत्येक धर्म में मैं, मोती की माला में सूत्र की तरह पिरोया हुआ हूँ?’ ‘जहाँ भी तुम्हें मानव-सृष्टि को उन्नत बनानेवाली और पावन करने वाली अतिशय पवित्रता और असाधारण शक्ति दिखायी दे, तो जान लो कि वह मेरे तेज के अंश से ही उत्पन्न हुआ है।’ (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 19)

শ্রীকৃষ্ণাবতারে ভগবান্ বলিয়াছেনঃ সূত্র যেমন মণিগণের মধ্যে, আমিও সেইরূপ সকল ধর্মের মধ্যে অনুস্যূত। যাহা কিছু অতিশয় পবিত্র ও প্রভাবশালী, মানবজাতির উন্নতিকারক ও পাবনকারী, জানিবে—সেখানে আমি আছি। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 21)

భగవంతుడు హిందువులకు ఇలా చాటి చెప్పాడు: “రత్నహారంలోని సూత్రంలా ప్రతి మతంలోనూ నేనున్నాను.” “మానవలోకాన్ని పావనం చేసి ఉద్ధరించగల అసాధారణ పవిత్రతనూ, అసాధారణ శక్తి సామర్థ్యాలనూ మీరు ఎచ్చట చూచినా, నేను అచ్చట వెలసి ఉన్నట్లు గ్రహించండి.” (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 55)

Total Views: 759
Bookmark (0)