…these three states—instinct, reason, and superconsciousness, or the unconscious, conscious, and superconscious states—belong to one and the same mind. There are not three minds in one man, but one state of it develops into the others. Instinct develops into reason, and reason into the transcendental consciousness; therefore, not one of the states contradicts the others. Real inspiration never contradicts reason, but fulfills it. Just as you find the great prophets saying, “I come not to destroy but to fulfil,” so inspiration always comes to fulfil reason, and is in harmony with it. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 185)

આ ત્રણ અવસ્થાઓ સહજવૃત્તિ, બુદ્ધિ અને અતિચેતન અવસ્થા અથવા અચેતન, સચેતન અને અતિચેતન, એ એક જ મનની ત્રણ અવસ્થાઓ છે. એક જ માણસમાં ત્રણ મન નથી હોતાં, પણ મનની એક અવસ્થાનો વિકાસ થઈને તે બીજીઓમાં પરિણમે છે. સહજવૃત્તિનો વિકાસ થઈને તે બુદ્ધિમાં પરિણમે છે અને બુદ્ધિનો વિકાસ થઈને તે અતીન્દ્રિય ચેતનામાં પરિણમે છે, તેથી આમાંની એક પણ અવસ્થા બીજીઓની વિરોધી નથી. સાચી દિવ્ય પ્રેરણા કદી પણ બુદ્ધિનો વિરોધ કરતી નથી, પણ તેને પરિપૂર્ણ કરે છે. જેમ તમે જુઓ છે કે મહાન પેગંબરો કહે છે, ‘હું નાશ કરવા નહીં પણ પરિપૂર્ણ કરવા આવ્યો છું.’ તે જ પ્રમાણે દિવ્ય પ્રેરણા હંમેશાં બુદ્ધિની પૂર્તિ કરવા આવે છે અને તેની સાથે એકરાગમાં હોય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૨૦૧-૦૨)

जिन तीन भूमियों की बात कही गयी है, जैसे – जन्मजात – प्रवृत्ति, चेतन या तर्कजात ज्ञान और अतिचेतन या ज्ञानातीत भूमि – ये तीनों एक ही मन की विभिन्न अवस्थाएँ हैं। एक मनुष्य के तीन मन नहीं हैं, वरन् उस एक ही मन की एक अवस्था दूसरी अवस्थाओं में परिवर्तित हो जाती है। जन्मजात – प्रवृत्ति चेतन या तर्कजात ज्ञान में और तर्कजात ज्ञान अतिचेतन या जगदतीत ज्ञान में परिणत होता है। अतः इन अवस्थाओं में से कोई भी अवस्था दूसरी अवस्थाओं की विरोधी नहीं है| यथार्थ दिव्य प्रेरणा, तर्कजात ज्ञान की अपूर्णता को पूर्ण मात्र करती है। पूर्वकालीन महापुरुषों ने जैसा कहा है, ‘हम विनाश करने नहीं आये, वरन् पूर्ण करने आये हैं’, इसी प्रकार दिव्य प्रेरणा भी तर्कजात ज्ञान का पूरक है और उसके साथ उसका पूर्ण समन्वय है।

এই তিন অবস্থা-সহজাত জ্ঞান, বিচারপূর্বক জ্ঞান ও জ্ঞানাতীত অবস্থা অথবা নিজ্ঞান, সজ্ঞান ও জ্ঞানাতীত অবস্থা-একই মনের অবস্থাবিশেষ। একই ব্যক্তির তিনটি মন নাই, কিন্তু মনের একটি অবস্থা অপর-গুলিতে পরিণত হয়। সহজাত-জ্ঞান বিচারপূর্বক-জ্ঞানে ও বিচারপূর্বক-জ্ঞান জ্ঞানাতীত অবস্থায় পরিণত হয়। সুতরাং অবস্থাগুলির মধ্যে একটি অপরটির বিরোধী নয়। প্রকৃত প্রেরণা যুক্তিবিরোধী নয়-বরং যুক্তির পূর্ণতা সাধন করে। ঈশ্বর-প্রেরিত মহাপুরুষগণ যেমন বলিয়াছেন, ‘আমি ধ্বংস করিতে আসি নাই, সম্পূর্ণ করিতে আসিয়াছি-‘সেইরূপ প্রেরণাও যুক্তিকে পরিপূর্ণ করে, যুক্তির সহিত উহার সম্পূর্ণ সামঞ্জস্য আছে।

Total Views: 248
Bookmark (0)
ClosePlease login