When the mind has been trained to remain fixed on a certain internal or external location, there comes to it the power of flowing in an unbroken current, as it were, towards that point. This state is called Dhyana. When one has so intensified the power of Dhyana as to be able to reject the external part of perception and remain meditating only on the internal part, the meaning, that state is called Samadhi. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 186)

મન જ્યારે અમુક આંતરિક કે બાહ્ય ધ્યેય પર કેન્દ્રિત રહેવાને કેળવાઈ જાય, ત્યારે તેનામાં એ ધ્યેય તરફ જાણે કે એક અખંડ પ્રવાહરૂપે વહેવાની શક્તિ આવે છે. આ અવસ્થાને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાનની શક્તિને મનુષ્ય જ્યારે એટલી હદ સુધી તીવ્ર બનાવે કે ધ્યેય-બોધના બાહ્ય ભાગને છોડી દઈને કેવળ અંદરના ભાગ, એટલે કે ધ્યેય-બોધના અર્થ પર જ ધ્યાનમગ્ન રહી શકે, ત્યારે તે અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૨૦૩)

देह के भीतर या उसके बाहर किसी स्थान में कुछ समय तक स्थिर रखने के निमित्त जब मन को प्रशिक्षित किया जाता है, तब उसको उस दिशा में अविच्छिन्न गति से प्रवाहित होने की शक्ति प्राप्त होती है। इस अवस्था का नाम है ध्यान। जब ध्यान – शक्ति इतनी तीव्र हो जाती है कि मन अनुभूति के बाहरी भाग को छोड़कर केवल उसके अन्तर्भाग या अर्थ की ही ओर एकाग्र हो जाता है, तब उस अवस्था का नाम है समाधि।

দেহের ভিতরে বা বাহিরে কোন স্থানে মনকে কিছুক্ষন স্থির রাখিতে পারিলে মন অবিচ্ছিন্ন গতিতে ঐ দিকে প্রবাহিত হইবার শক্তি লাভ করিবে। এই অবস্থার নাম ‘ধ্যান’। ধ্যানের শক্তি যখন এত বৃদ্ধি পায় যে, সাধক অনুভবের বহির্ভাগ বর্জন করিয়া শুধু উহার অন্তর্ভাগটির অর্থাৎ অর্থের ধ্যানই করেন, তখন সেই অবস্থার নাম ‘সমাধি’।

Total Views: 251
Bookmark (0)